ચાઈલ્ડ એક્ટર તરીકે ટીવી સીરીયલ શાકા લાકા બુમ બુમ અને આબરા કા ડાબરા થી પોતાના સફળ અભિનય ની શરૂઆત કરનાર હંશીકા મોટવાની તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનેતા અલ્લુ અર્જુન સાથે 2007 માં ફિલ્મ દેશમુદુર થી ડેબ્યુ કરી ત્યાર બાદ હંશીકાએ પોતાના ફિલ્મી કેરિયર માં લોકપ્રિયતા મેળવી અને.
તાજેતરમાં યોજાવા જઈ રહેલા પોતાના અરબપતિ બોયફ્રેન્ડ સોહેલ કથોરીયા સાથે ના લગ્ન થી ખુબ ચર્ચા માં છવાઈ છે અભિનેત્રી હંશીકા નો બોયફ્રેન્ડ સોહેલ કથોરીયા એક ખ્યાતનામ બિઝનેસમેન છે તેમનો બિઝનેસ વિશ્ર્વભરમાં ફેલાયેલો છે હંસિકા ની સુદંરતા જોઈ સોહેલ તેના પ્રેમમા પડ્યો દુબઈ માં તેમણે પ્રપોઝ કરતા.
હંસીકા આ લગ્ન માટે રાજી થતા આવનાર ડીસેમ્બર 2 થી 4 તારીખમાં જયપુર કિલ્લામાં ભવ્ય આલીશાન લગ્ન યોજવામાં આવ્યા છે આ વચ્ચે તાજેતરમાં હંશીકા મોટવાની શાનદાર અંદાજમા સ્પોટ થઈ હતી જેમાં તેની અનોખી સ્ટાઈલમાં હેર સ્ટાઈલ સાથે તેનુ મદમસ્ત ફિગર
ખુબ જ આકર્ષક લાગી રહ્યું હતું.
તેના લુક માં ગજબનો નિખાર જોવા મળ્યો હતો તેના ગોલ્ડન હેર તેના લુક ને અત્યંત ગ્લેમર બનાવી રહ્યા હતા તેને મોંઘાદાટ સ્પેશિયલીસ્ટ પાસે પોતાની સ્કિન ગ્લો કરાવી છે તેના મેકઅપ માટે સ્પેશિયલ ઓસ્ટ્રેલિયા ની એજન્સી ને કામ સોંપાયું છે જેની એક દિવસની ફી 7 લાખ છે જે હંશીકાની સ્કિન ને ગ્લો રાખવા સતત પ્રયત્ન કરે છે.
આ દિવસોમાં તે પોતાની ફિટનેસ ની ખુબ કાળજી રાખે છે હંશીકા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામના ધરાવે છે તેને બોલિવૂડ માં ફિલ્મ અભિનેતા ગોવિંદા સાથે મની હૈ તો હની હૈ સાથે ડેબ્યુ કર્યુ હતુ અનેક ટીવી સીરિયલ અને ફિલ્મો તેને શાનદાર અભિનય કર્યો છે આ વચ્ચે તાજેતરમાં તેના લગ્ન ને લીધે ખુબ ચર્ચાઓમાં છે.