બોલીવુડ ફિલ્મ અભિનેતા રણબીરસિહં અને દીપિકા પાદુકોણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં એક સફળ કપલ નું બિરુદ ધરાવે છે બંને એ પોતાના ફિલ્મી કેરિયર માં ઘણી હીટ ફિલ્મો આપી છે આને બંને એ એકસાથે ફિલ્મ કરતા તેમની વચ્ચે પ્રેમ થયો અને ત્યારબાદ તેમણે સાલ 2018 નવેમ્બર તારીખ 15 ના રોજ લગ્ન કરીને એકબીજાની.
સાથે જીદંગી વિતાવવાનું નિર્ધારિત કર્યું આ દરમિયાન તેમના પ્રેમ સંબંધો હજુ પણ એકદમ તાજા જોવા મળે છે તાજેતરમાં જી ક્યું મેન એવોર્ડ શો ઇવેન્ટ દરમિયાન રણબીર સિંહ અને દીપિકા પાદુકોણ શાનદાર અંદાજમા સ્પોટ થયા હતા જેમાં રણબીર સિંહે બ્લેક સ્પોટ જેકેટ ખુલ્લું રાખતા સોનાની સાકંળો ઘણી બધી ગળામાં ટીગાડેલી હતી.
અને બ્લેક ડ્રેગન પેન્ટ પહેરેલી હતી શાનદાર લુક સાથે ગોગલ્સ માં તે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા સાથે દિપીકા પાદુકોણે રેડ આઉટફીટ ના ઓપન ડીપનેક ડ્રેસીસ માં છલકાતાં નિતંબોથી બોલ્ડ લુક કમ્લીટ કર્યો હતો આ દરમિયાન બોલીવુડ નું આ કપલ ખુબ સુદંર લુક સાથે જોવા મળ્યું હતુ બોલીવુડ અભિનેતા રણબીર સિંહ પોતાની.
રીલ લાઈફની જેમ રીયલ લાઇફમાં પણ ખુબ મસ્તી ભર્યો સ્વભાવ ધરાવે છે તેમને આ દરમિયાન મસ્તીના અંદાજમા દિપીકાને પોતાની પાસે ખેંચી લાવીને મિડીયા અને પેપરાજીને અવનવા અંદાજમા પોઝ આપ્યા હતા આ દરમિયાન રણબીર સિંહ રોમેન્ટિક અંદાજમા દીપીકા ને કીસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ દીપીકા પાદુકોણ બધાની.
સામે કરીશ કરતા શરમાઈ ને રણબીર સિંહ થી દુર જાણવાનો પ્રયત્ન કરતી જોવા મળી હતી આ દરમિયાન રણબીર સિંહ અને દીપિકા પાદુકોણ ના આ અંદાજ અને લુક ને ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી ચાહકો આ જોડી પર ખુબ લાઈક કમેન્ટ્સ થી પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.