બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાને બોલીવુડની ઘણી બધી અભિનેત્રીઓ ને ડેબ્યુ કરાવીછે એ લિસ્ટમાં નામ આવે છે ફિલ્મ વિર થી બોલિવૂડ ડેબ્યુ કરનાર અભિનેત્રી ઝરીન ખાન નું ઝરીન ખાન ખુબ જ લોકપ્રિયતા ધરાવે તે તે પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજમા હંમેશા છવાયેલી રહે તાજેતરમાં ઝરીન ખાન મુબંઈ.
અંધેરી વિસ્તારમાં એક હોટેલ બહાર સ્પોટ થઈ હતી તેમાં તે બેહદ આકર્ષક અને સુંદર લાગી રહી હતી બ્લુ જીન્સ અને બ્લેક પારદર્શક ટોપ માં તેના નિતંબો પ્રતિત થઈ રહ્યા હતા તે પોતાના મદમસ્ત યૌવનને ફોન્ટ કરીને પેપરાજીને પોઝ આપી રહી હતી આ દરમિયાન તેના ઓપેન હેર અને લાઈટ મેકઅપ એની સુંદરતા માં વધારો કરતા હતા.
બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાનનુ જ્યારે કેટરીના થી બ્રેકઅપ થયું એ સમયે ફેન્સ ના ટોળામાંથી તેમને કેટરીના જેવી લાગતી ઝરીન ખાન દેખાઈ તેમને બહાર લાવી નામ અને એડ્રેસ પુછી ને અભિનય શીખવ્યો અને 2010 આવેલી ફિલ્મ વીર થી બોલિવૂડ ડેબ્યુ કરાવ્યું આ દરમિયાન ઝરીન ખાન હીન્દી ભાષામાં પણ ઓછી પારંગત હતી સલમાન ખાન ને તેની.
ફિલ્મ કારકિર્દી મા મહત્વ નો ફાળો આપ્યો ત્યાર બાદ પંજાબી તેલુગુ રાજસ્થાની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો અને ખુબ લોકપ્રિયતા મેળવી ઝરીન ખાને આ દરમિયાન ઘણા એવોર્ડ પણ મેળવ્યા બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઝરીન ખાન છવાઈ ગઈ તે હંમેશા પોતાના બોલ્ડ લુક આપે ગ્લેમર અંદાજ સાથે અવારનવાર સ્પોટ થતી રહે છે ચાહકો તેની હર એક અદાઓ પર પ્રેમ વરસાવતા રહે છે.