રાજસ્થાનના બારાં જીલ્લામાથી એક કાળજું કંપાવે એવી ઘટના સામે આવી છે અહીંયા 13 વર્ષની માસુમ બાળકી જે સ્કૂલ જઈ રહી હતી તેની માતાએ રૂમાલ ગળામા વીંટીને તેને મો!તને ઘાટ ઉતારી દીધી છે સમગ્ર ઘટના અનુસાર અંતા વિસ્તારમાં આવેલી એક કોલોની માં શિવરાજ સિંહ રીક્ષા ચાલક પોતાના ઘેર થી સવારે રીક્ષા લઈને નીકળી ગયો હતો.
તેના બે દિકરા અને એક દિકરી હતી મોટો દિકરો નાગેન્દ્ર સિંહ જે 16 વર્ષ નો હતો તે સ્કુલે ચાલ્યો ગયો હતો અને 13 વર્ષની દિકરી સંજના આને તેનો નાનો ભાઈ સિઘંમ જે 11 વર્ષ નો હતો તે સ્કુલે જવા માટે તૈયાર થઈ રહ્યા હતા આ દરમિયાન કોઈ વાત પર સજંના ની માં રેખા સજંના ને મા!રવા લાગી જ્યારે સિઘંમ રાડો પાડવા લાગ્યો તો રેખા એ.
તેને રુમ બહાર કાઢીને રુમ બંધ કરી પોતાની દિકરી સંજના ને રુમાલ ગળામાં વિટાડી ને મો!તને ઘાટ ઉતારી નાખી સિંઘમ જોધપુર થી રાડો પાડતો હતો આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને જ્યારે ઘર ખોલ્યું તો સંજના બેભાન અવસ્થામાં પડેલી હતી તેને હોસ્પિટલ દાખલ કરતા તેને ડોક્ટરોએ મૃ!ત જાહેર કરી આ ઘટના પર જ્યારે.
શિવરાજ સિંહ હાડા એ જણાવ્યું કે તેની પત્ની રેખા માનસિક રીતે બીમાર હતી લોકડાઉનના સમયથી તેની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી તેઓ તેની સારવાર કરાવવા જવાના જ હતા શિવરાજે જણાવ્યું કે રેખા બાળકો થી ખુબ પ્રેમ કરતી હતી તે ક્યારે બાળકો સાથે મા!રઝુડ કરતી નહોતી આ ઘટના પર.
પોલીસ એએસ આઈ રાજેન્દ્ર સિંહે જણાવ્યું કે રેખાની માનસિક સ્થિતિ ખરાબ હતી અને આ દરમિયાન તેને પોતાની દિકરીને મો તને ઘાટ ઉતારી છે એવું તેના પતી શિવરાજ સિંહે જણાવ્યું છે પરંતુ પોલીસ આ ઘટના ની તપાસ કરી રહી છે મેડીકલ રીપોર્ટ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.