Cli
10મા ધોરણમાં જ પ્રિયંકા ચોપડા થઈ હતી પ્રેમમા પાગલ, માશીએ પકડી હતી બોયફ્રેન્ડ સાથે રંગેહાથ શારીરિક...

10મા ધોરણમાં જ પ્રિયંકા ચોપડા થઈ હતી પ્રેમમા પાગલ, માશીએ પકડી હતી બોયફ્રેન્ડ સાથે રંગેહાથ શારીરિક…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા નિક જોનાસ સાથે લગ્ન કરી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દૂર થઈ અમેરીકા ચાલી ગઈ હતી અને હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈ હતી એને હોલિવૂડ શો આને ફિલ્મો માં દમદાર અભિનય થકી પોતાનું આગવું સ્થાન મેળવ્યું અને આ દિવસો માં ત્રણ વર્ષ બાદ તે ફરી ભારત પોતાના પતિ નિક જોનાસ સાથે આવી છે.

આ વચ્ચે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેના વચ્ચે તેના જીવન સાથેનો એક કિસ્સો પણ બહાર આવ્યો છે તેને પોતાના પુસ્તક માં જણાવ્યું છેકે નાનપણમાં ઘણા વર્ષો પોતાની અમેરીકા રહેતી માશી ને ત્યાં અભ્યાસ કર્યો હતો અને ત્યારે ધોરણ 10 માં અભ્યાસ કરતી એ સમયે તેનો એક બોયફ્રેન્ડ પણ હતો.

તેનું નામ બોબ હતું તે એક વાર માશીની ગેરહાજરીમાં બોંબ સાથે ટીવી જોઈ રહી હતી પ્રિયંકાએ પોતાના કરેલા ઉલ્લેખ માં વધારે કહ્યું હતું કે અચાનક જ માશી આવી જતા પોતાના બોયફ્રેન્ડ બોબને એક કબાટ માં છંતાડી દીધો હતો અચાનક જ કબાટ માશી એ ખોલતા બોબ નીકડ્યો અને તે દરમિયાન પ્રિયંકા ની માતાને આ ઘટના ની જાણ તેની માશીએ કરી હતી અને.

પ્રિયંકા ને ભારત મોકલી દિધી હતી તેને પોતાના પુસ્તક માં અનેક બોયફ્રેન્ડ નો ઉલ્લેખ કરેલો હતો તે હંમેશા અમેરીકાથી પ્રેમ જતાવી હતી અને એટલે તેને પોતાના થી 10 વર્ષ નાના નિક જોનાસ સાથે લગ્ન કર્યા આ દિવસોમાં તે ભારતના પ્રવાસ પર છે જે દરમિયાન અનેક હીટ ફિલ્મો માં અભિનય કરનાર અભિનેત્રી પ્રિયકા ચોપરા ખુબ ચર્ચા માં છવાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *