બોલીવુડ ની ફેમસ ડાન્સર મોડેલ અભિનેત્રી મલાઈકા અરોડા આ દિવસોમાં પોતાના બોલ્ડ લુક અને ગ્લેમર અંદાજમા સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી રહે છે તેની હર એક અદાઓ અને ડ્રેસિંગ સેન્સ ચાહકો ખૂબ જ પસંદ કરેછે તે અવારનવાર ઇવેન્ટમાં પોતાના બોલ્ડ અંદાજ સાથે જોવા મળે છે બોલીવુડ અભિનેતા.
અરબાઝ ખાન સાથે છૂટાછેડા કરીને તે આજકાલ અર્જુન કપૂર સાથે લીવ ઇન રિલેશનશિપમાં છે અને આ દરમિયાન તે સખત જીમવર્ક આઉટ થકી તે બોલીવુડ માં ફરી પોતાનું સ્થાન મેળવવા માટે ખૂબ પરિશ્રમ કરતી જોવા મળે છે તાજેતરમાં મલાઈકા અરોરા પોતાના બોલ્ડ અંદાજમા જીમ બહાર સ્પોટ થઈ હતી.
જેમાં તેને બ્લેક જીમ જીમ પેન્ટ અને ડીપનેક જીમ ટ્રેક ટોપ પહેરેલું હતું જે એકદમ જાળીદાર હતું જેમાથી તેના નિતંબો બેહદ આકર્ષક દેખાઈ રહ્યા હતા પોતાના બોલ્ડ લુકને કમ્પલીટ કરતા તેને લાઈક મેકઅપ સાથે પોલી હેર સ્ટાઇલ કેરી કરી હતી તેનો આ બેહદ ખૂબસૂરત લુક જોઈને પેપરાજી એ તેની ઘણી તસવીરો ક્લિક કરી હતી.
હંમેશા ની જેમાં બોલ્ડનેશ સાથે દેખાતી મલાઈકા ના 50 વર્ષે પણ છલકાતા આ યૌવન પર ચાહકો મદહોશ બનીને સોશિયલ મીડિયા પર પ્રેમ લુટાવી રહ્યા હતા મલાઈકા અરોરા પોતાના હર એક અંદાજ અંને અવનવી ગ્લેમર ડ્રેસીગ સેન્સ ને ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરે છે આને તેના લાખો ચાહકો એના દરેક આકર્ષક લુક પર લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવતા રહે છે.