બોલીવુડ ભાઇજાન સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડ થી ખુબ લાઈમલાઈટમાં છવાઈ જનાર અભિનેત્રી આયેશા ટાંકીયા ભલે ફિલ્મી દુનિયા થી દુર છે પરંતુ પોતાના બોલ્ડ અને હોટ ફોટોશૂટ શુટ થી સોશિયલ મીડિયા પર ચર્ચાઓ માં રહે છે આયેશા ટાંકીયા એ પોતાના અભિનય કેરિયર ની શરૂઆત.
માત્ર 15 વર્ષની ઉંમરે મોડેલ તરીકે કરી હતી મોડેલીગં માં પોતાની સુંદરતા થી સફળતા બાદ તેને બોલીવુડ માં સ્થાન મળ્યું અને સાલ 2004 માં અજય દેવગણ ની ફિલ્મ ટાર્ઝન ધ વન્ડર કારથી પોતાની 18 વર્ષની ઉંમરે મુખ્ય અભિનેત્રી તરીકે ડેબ્યુ કર્યુ છે જે ફિલ્મ સુપરહિટ રહેતા આયેશા ટાંકીયા ની.
લોકપ્રિયતા માં ખુબ વધારો થયો તેને બેસ્ટ એક્ટ્રેસ ડેબ્યુ નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો સાલ 2006 માં ફિલ્મ દુર બાદ આયેશા ટાંકીયા સલમાન ખાન સાથે ફિલ્મ વોન્ટેડ માં જોવા મળી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ લાંબો સમય ચાલી આયેશા ટાંકીયા બોલીવુડ ની ટોપ અભિનેત્રી માં.
સુમાર થઈ અને તેને ફિલ્મ ફેર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી સાલ 2009માં તેને ધર્મ પરિવર્તન કરીને પોતાની 23 વર્ષની ઉંમરમાં ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા અને પુત્ર મિકાઈલ આઝમીને જન્મ આપ્યો લગ્ન બાદ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ પરંતુ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેશ થી.
લોકચાહના મેળવતી રહે છે આયેશા ટાંકીયા એ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી જેમાં તે પીકં ફીટ ટોપમાં પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ફોન્ટ કરી ફેન્સ ને લોભાવતી જોવા મળે છે તેનુ મદમસ્ત ફિગર આજે પણ મેન્ટેન છે ઓપન હેર લાઈટ મેકઅપ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે તેની.
આ અદાઓ જોઈ ફેન્સ દિવાના થયા છે આયેશા પોતાની સર્જરી માટે પણ ખુબ ટ્રોલ થતી રહી છે તેને હોટ કપાળ ની પણ સર્જરી કરાવી છે તેની સુંદરતા માં વધારો કરતા તેના હોઠ હંમેશાં ટ્રોલરોના નિશાના પર રહે છે અભિનેત્રી આયેશા આજે પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો થી લાઈમલાઈટમાં બની છે.