ટીવી સીરીયલ કશોટી જીદંગી કી મા કોમોલીકાના નેગેટિવ પાત્ર થી ખુબ લોકપ્રિય બનનાર અભિનેત્રી ઉર્વશી ઢોલકીયા આ દિવસો માં 43 વર્ષની ઉંમરે પણ પોતાની બોલ્ડનેશ અને ગ્લેમર લુક થી સોસીયલ મિડીયા માં છવાયેલી રહે છે તાજેતરમાં તેને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર સ્વિમિંગ પૂલ પરની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.
જેમાં તે બ્લુ બિકીની માં પોતાના બેહદ આકર્ષક નિતંબોને ફોન્ટ કરીને માદક અદાઓ સાથે કેમેરા સામે પોઝ આપી રહી છે તેને અલગ અલગ અંદાજ માં પોતાના ચહેરા પર વાઈટ ગોગલ્સ સાથે થી તસવીરો માં ખુબ જ સુંદર અને આકર્ષક લુક માં પોઝ આપ્યાછે આ દરમિયાન ખુબ મસ્તી ના મુડમાં પુલમાં નહાતી જોવા મળે છે.
તેને આ તસવીરો ને શેર કરતા કેપ્સનમા લખ્યું છેકે લોકો શરુઆત થી જ મહીલાઓને શું પહેરે છે અને કેવી દેખાયછે આ જોવા આતુર રહે છે અને એનાથી જ નક્કી કરે છે એટલે તે પોતાના વુમન હુડને અપનાવી રહી છે પરંતુ હું જીદંગી મારી રીતે જ જીવવા માગું છું ઉર્વશી ઢોલકીયા પોતાના બોલ્ડ લુક આપે ગ્લેમર અંદાજ સાથે.
ઈન્સ્ટ્રાગ્રામ પર તસવીરો શેર કરતી રહેછે તે ખુબ જ ફેન ફોલોવિંગ ધરાવે છે ચાહકો પણ તેની હર અદાઓ પર લાઈક કમેન્ટ થી પ્રેમ લુટાવતા રહે છે ઉર્વશી ઢોલકીયા બે યુવાનો ની માં છે તેના 25 વર્ષ ના દિકરાનું નામ સાગર અને ક્ષિતિજ ઢોલકીયા છે તેને ટીવી શો કશોટી જીદંગી કી મા નેગેટિવ પાત્ર માટે બેસ્ટ.
એક્ટ્રેસ નેગેટિવ રોલ એવોર્ડ સાથે 2010 અને 2020 માં કશોટી જીદંગી કી માં શ્રેષ્ઠ અભિનય માટે આઈટીઆઈ માઈલસ્ટોન એવોર્ડ પણ મળેલો છે એ શિવાય ઉર્વશી ઢોલકીયા ને 2017 માં ટીવી શો ચંદ્વકાન્તામા રાની ઈરાવતી નુ પાત્ર ભજવવા માટે બેસ્ટ નેગેટિવ રોલ એક્ટ્રેસ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.