બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવર થોડા સમયમાં જ માતા પિતા બનવા જઈ રહ્યા છે આ વચ્ચે બિપાશા બાસુ પોતાની પ્રેગ્નન્સી ઈન્જોય કરી રહી છે તે પોતાના આવનાર બાળક ને લઈ ખુબ જ ઉત્સાહિત જોવા મળી છે અવાર નવાર સોશિયલ મીડિયા પર અભિનેત્રી બિપાસા બાસુ બેબી બમ્પ ફોન્ટ કરતી તસ્વીરો શેર કરતી રહે છે.
પોતાની પ્રેગ્નન્સી ની જાણ થતાં તેને સોશિયલ મીડિયા પર ખુબ ખુશી સાથે પોતાના ચાહકોને ખુશી ના સમાચાર આપ્યા હતા હોરર ફિલ્મ રાઝ થી મુખ્ય અભિનેત્રી તરીકે ચમકનાર ત્યાર બાદ બોલીવુડમાં હોરોર ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય થકી લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી બિપાશા બાસુ ના ચહેરા ના ડરવાના અને રોમાંચક હાવભાવને દર્શકો ખુબ પસંદ કરે છે.
આ વચ્ચે તેની પ્રેગ્નન્સી ની તસ્વીરો સોશિયલ મીડિયા પર જોઈને દર્શકો ખુબ જ ઉત્સાહિત થયા છે થોડા સમય પહેલા અભિનેત્રી બિપાસા બાશુ એ પોતાના ઘેર બેબી સાવર પાર્ટીનું સુદંર આયોજન કર્યું હતું જેમાં ટીવી ઈન્ડસ્ટ્રી થી લઈને બોલિવૂડ ના અનેક સ્ટારો એ હાજરી આપી હતી આ દરમિયાન બિપાશાએ પોતાના.
બેબી બમ્પ સાથે એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે ગોલ્ડન કપડા માં વિટાયેલી હતી જેમાં તેના યૌવન ના અધડા ઉપાંગો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા આ ફોટોશૂટમાં બિપાશા બાસુએ હદ થી વધારે બોલ્ડનેસ દેખાડી હતી આ ફોટોશૂટ તેને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર અપલોડ કર્યું હતું જે તસવીરો જોઈને ઘણા યુઝરો ભ!ડકી ઉઠ્યા હતા.
એક યુઝરે લખ્યું કે પ્રેગનેટ થઈને નિર્વસ્ત્ર થવું એ જરૂરી છે તો બીજા એ લખ્યું કે આટલા દેખાવ કરીને કોણ બાળક પેદા કરે છેતો એક યુઝરે લખ્યું આછે બોલિવૂડ ની ઈજ્જત તો બીજાએ કહ્યું કે તમે પ્રેગનેટ છો એ કપડાની ઉપરથી જ ખબર પડી જાય છે એમાં નિર્વસ્ત્ર થવું જરૂરી નથી તો એકે ટ્રોલ કરતા.
લખ્યું કે આવા ફોટોશૂટ ના કરાવે તો બાળકો પેદા થતા નથી કે શું આ તમારા સંસ્કારછે તો બીજા યુઝરે લખ્યું સાઉથની અભિનેત્રીઓ પાસેથી કંઈક શીખો તે ક્યારેય આવા બેબીબંપ સાથે બોલ્ડ ફોટો શૂટ કરાવતી નથી બિપાસા બાસુના આ ફોટોશૂટ માં લોકોનો ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો.