ગુજરાતની ધરતી પર સંસ્કાર સંસ્કૃતિ અને પૌરાણિક દંતકથાઓ ના વારશા ને જીવીત રાખનાર લોકસાહિત્યકાર જેના શબ્દોમાં સત્યતા સંસ્કૃતિ અને ધર્મનો સમન્વય છે એવા માયાભાઈ આહીર ને માત્ર ગુજરાત માં નહીં પણ દેશ વિદેશમા વશતા હરેક ગુજરાતીઓ ખુબ સાભંડવા પસંદ કરે છે માયાભાઈ આહીર ના ડાયરામાં જે શબ્દો.
સાંભળવા મળેછે એ જ શબ્દો એમના વાસ્તવિક જીવનમાં પણ તેઓ ખૂબ જ અનુસરે છે તેમનો સ્વભાવ હંમેશા પરોપકારી રહ્યો છે તેમને તાજેતરમાં એવું કામ કરી બતાવ્યુંછે જે ગુજરાતનો કોઈ પણ કલાકાર ક્યારેય ના કરી શકે માયાભાઈ આહીર ની રાજુલામાં દોઢ કરોડની જમીન હતી જે જમીનની એક વ્યક્તિએ માગણી કરી અને.
જણાવ્યું કે મારે આ જમીન પર ગરીબ અને જરૂરિયાત મંદ લોકો માટે હોસ્પિટલ બનાવવી છે તમે તમારી જમીન અમને આપી દો અમે કોઈપણ કિંમત ચૂકવવા માટે તૈયાર છીએ એ સમયે માયાભાઇ આહીર ના મુખમાંથી જે શબ્દો નીકળ્યા તે સાંભળીને લોકોની આંખમાંથી આંસુ આવી ગયા હતા અને તે આશ્ર્ચર્યચકીત થઈને એક ટીસે જોઈ રહ્યા હતા.
માયાભાઈ આહીર કહ્યુંકે હું એક આહીર નો દીકરો છું અને વર્ષોથી આહીર હંમેશા દિન દુખિયાને આશરો આપતા આવ્યા છે હુંજો આ કામ માટે પૈસા લઈશ તો મારું કુલ અજવાશે આહીરનો આશરો લજવાશે હું આ કામ માટે એક પણ રૂપિયો મારી જમીનનો લેવા માટે તૈયાર નથી હું આ જમીન ગરીબ લોકોની સેવા માટે હોસ્પિટલ બનાવવા માટે તમને ભેટ સ્વરૂપે આપું છું.
એક લોક સાહિત્યકાર ના મુખમાંથી જ્યાં શબ્દો નીકળ્યા તે માં સરસ્વતી નું એક સન્માન હતું માયાભાઈ આહીરે આ કળયુગમાં પણ પોતાની માણસાઈને જીવતં રાખીને 1.5 કરોડની જમીન દાનમાં આપી દીધી લોકો હેરાન રહી ગયા કે આજના કળીયુગમાં જ્યારે ખેતરના એક સેઢા માટે પણ બે ભાઈઓ ઝઘડતા હોય છે.
આ સમયમાં લોકહીત પરોપકારના કાર્ય માટે 1.5 કરોડની જમીન દાનમાં આપવી તે કોઈ નાની મોટી બાબત નથી માયાભાઈ આહીર સ્વભાવના કારણે હંમેશા લોકોના દિલમાં એક આબુ સ્થાન ધરાવે છે તેમના ઘેરથી આજે પણ કોઈ વ્યક્તિ ભૂખ્યો પાછો જતો નથી તે હંમેશા ગરીબ લોકોની સહાયતા કરતા આવ્યા છે જેટલી તેમના શબ્દોમાં કરુણતા છે.
લાગણી છે તેટલીજ તે વાસ્તવિક જીવનમાં પણ ની સહાય ગરીબ અને બેસહારા લોકો માટે ભાવના ધરાવે છે મિત્રો માયાભાઈ આહીર ની આ કામગીરી આપને પસંદ આવી હોય તો એમના સન્માનના ભાગરૂપે આ પોસ્ટને શેર કરીને દરેક લોકો સુધી જરૂર પહોંચાડો જેનાથી માણસાઈ જીવંત રહે.