સની દેઓલ ના પુત્ર કરણ દેવોલ બોલીવુડના ઉભરતા કલાકારો માંથી એક છે 2019 માં આવેલી એમની પ્રથમ ડેબ્યૂ ફિલ્મ પલ પલ દિલ કે પાસ બોક્સ ઓફિસ પર બહુ ખાસ પ્રદર્શન કરી શકી નહીં પરંતુ એ સમય બાદ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણે તેમને એક ખાસ મોકો આપ્યો હતો અને એ ફિલ્મ હતી વેલે ફિલ્મ વેલે.
અજય દેવગન ના પ્રોડક્શન હેઠળ બનાવેલી ફિલ્મ હતી અને અજય દેવગણે કરણ દેવગણ ને એક મોટો ચાન્સ આપ્યો હતો ભલે દેઓલ પરીવારે કરણ દેઓલને પલ પલ દિલ કે પાસ થી લોન્ચ કર્યા હોય જે બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબિત થઇ હતી કરણ દેવોલના ડેબ્યુ થી દેવોલ પરિવારને ખૂબ આશાઓ હતી પરંતુ એ આશાઓ.
ધૂળમાં મળી ગઈ હતી કરણ દેઓલની ડેબ્યુ ફિલ્મ ફ્લોપ જવા થી પણ દેઓલ પરીવારે હાર નહોતી માની સની દેઓલ તેમના ભાઈઓ સાથે મળીને કરણ દેઓલ નું કેરિયર બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા આ વચ્ચે અજય દેવગણે તેમની મદદ કરી હતી એવામાં એક ખબર સામે આવે છે જેમાં અજય દેવગણ ના પ્રોડક્શન હેઠળ.
બનનારી રોમેન્ટિક ડ્રામા ફિલ્મમા અજય દેવગણ કરણ દેઓલ ને સાઈન કરવા જઈ રહ્યા છે તેઓ કરણ દેઓલ ને ફરી લોન્ચ કરવા માંગે છે દેઓલ પરીવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ નામ ધરાવે છે જેની સાથે બધા સારા સંબંધો રાખેછે આ વચ્ચે અજય દેવગણ અને સની દેઓલ ભલે એક પણ ફિલ્મોમાં સાથે.
જોવા મળ્યા ના હોય પરંતુ તેઓ બંને સારા મિત્ર છે અને મિત્રતા ના પગલે તેઓ સની દેઓલ ના પુત્ર કરણ દેઓલના કેરીયર ને વેગ આપવા માટે સામે આવ્યાછે આ શિવાય કરણ દેઓલ પાસે ઘણી ફિલ્મો છે જેમાં ખાશ અપને 2 માં તેઓ પોતાના દાદા ધર્મેન્દ્ર કાકા બોબી દેઓલ અને પિતા સની દેવોલ સાથે જોવા મળશે.