બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે આ વર્ષે આવેલી ફિલ્મ લાઈગર ફ્લોપ જવાથી તે ચર્ચામાં છવાયેલી છે સ્ટુડન્ટ ઓફ ધ યર સાથે પોતાના ફિલ્મ કેરિયર ની સફળ શરૂઆત કરનાર ચંકી પાંડે ની પુત્રી અનન્યા આ દિવશોમા બોલ્ડ અને ગ્લેમર અંદાજમા હંમેશા છવાયેલી રહે છે કાલે તેનો બર્થ ડે હતો અને તે સેલિબ્રેટ કરવા અજય દેવગનની.
પુત્રી ન્યારા દેવગણ શાહરુખ ખાન નો દીકરો આર્યન ખાન સાથે ઘણી બધી સેલિબ્રિટી અને મિત્રો સાથે તે એક ડિનર પાર્ટી દરમિયાન જોવા મળી હતી અનન્ય પાંડે આ દરમિયાન ગુલાબી ફિલ્મ ખૂબ જ સુંદર લાગી રહી હતી પોલી હેર સ્ટાઈલ લાઈટ મેકઅપમાં તેની સુંદરતા અદભુત લાગી રહી હતી તેના આકર્ષક લુક સાથે તેને બહાર આવતા.
જોઈ તરતજ પેપરાજીએ તેને હેપ્પી બર્થ ડે કહીને શુભેચ્છાઓ આપી હતી આ દરમિયાન તેની એક ઝલક પોતાના કેમેરામાં ક્લિક કરવા ચાહકોની પેપરાજી ની મોટી ભિડ વચ્ચે એક પેપરાજી અચાનક જમીન પર પછડાયો હતો આ જોઈને તરત જ અનન્યા પાંડે દોડી આવીને પુછવા લાગી ભૈયા તુમ્હે કુચ લગા નહીંહૈ ના થીક હોના એ સમયે.
અનન્યાએ પોતાનો હાથ લંબાવીને તેને ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો એ વચ્ચે અનન્યા પાંડેના બોડીગાર્ડે તે પેપરાજીને ઉભો કરી ને હાલચાલ પુછ્યા હતા આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જે જોઈને યુરો અનન્યા પાંડે ના સ્વભાવ અને વર્તનના ખુબ વખાણ કરી એને.
સાબાસી આપી તેની માસુમીયત પર પ્રેમ લુટાવી રહ્યા હતા બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે એ આ પહેલા પણ પેપરાજી પર કહ્યું હતું કે ફિલ્મ સ્ટાર ને ચમકાવવા આગળ પાછડ ફરતા પેપરાજીની ઈજ્જત કરવી જોઈએ આ વાત તેને ત્યારે કરી હતી જ્યારે જયા બચ્ચને પેપરાજીની.
મજાક બનાવીને હળધુત કર્યો હતો તાજેતરમાં કાજોલના બોડીગાર્ડે પણ પેપરાજીને ફોટો પાડવા બદલ ધમકાવીને અપમાનિત કર્યો હતો એ વચ્ચે અનન્યા ના આ પ્રેમાળ વર્તન ની લોકો ખુબ ખુશ થયા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો.