અભિનેતા વરુણ ધવન પોતાની આગામી ફિલ્મ ભેડીયા ને લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલાછે આ ફિલ્મને ટ્રેલરને લોકો ખૂબ જ પસંદ કર્યું છે જેમા અભિનેતા વરુણ ધવનનો લુક દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો છે અને આ ફિલ્મની દર્શકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે બોલીવુડ અભિનેતા વરુણ ધવન માત્ર ફિલ્મોને જ લીધે નહીં.
પરંતુ તેમના પ્રેમાળ સ્વભાવને લઈને પણ ખૂબ જ ચર્ચામાં છવાયેલા રહે છે તેઓ કોઈ સેલિબ્રિટી નહીં પરંતુ આમ વ્યક્તિ બનીને જ જીવન જીવવાની ચાહના ધરાવે છે તેઓ ખૂબ રમૂજી અને ફ્રી માઈન્ડ સ્વભાવના વ્યક્તિ છે તેઓ પોતાના સ્વભાવથી દરેક વ્યક્તિનું દિલ જીતી લે છે તાજેતરમાં વરુણ ધવન નો.
એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે પોતાની પત્ની નતાશા દલાલ સાથે મનીષ મલ્હોત્રાના ઘેરથી પાછા જઈ રહ્યા હોય છે એ સમયે ઇસ મેં એક નાની બાળકીને તે મળે છે અને તેને ગાઈડ સુધી પહોંચાડવા માટે તેને તેને પાછા ફરીને તે મૂકવા માટે જાય છે વરુણ ધવનની.
આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ સવાઇ ગઈ છે યુજરો વરુણ ધવનના સ્વભાવને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને વરુણ ધવન ઉપર પ્રેમ લૂંટાવી રહ્યા છે બોલીવુડમાં વરુણ ધવન આવતા જ છવાઈ ગયા છે એમને ઘણી બધી હિટ ફિલ્મો થતી પોતાના અભિનય.
સર્વશ્રેષ્ઠ સાબિત કર્યો છે આ વચ્ચે પોતાની આવનારી ફિલ્મો ભેડીયાને લઈને પણ વરુણ ધવન ખૂબ જ ઉત્સુક છે જેનો ફસ્ટલુક સામે આવતા ની જ ખૂબ જ લોકોનો પ્રેમ મળી રહ્યો છે આને સપોર્ટ મળી રહ્યો છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો