Cli
વિરાટ કોહલીની જીત પર ખુશ થયા સાઉથના મશહૂર ડાયરેક્ટર રાજા મૌલી, કોહલી પર બનાવશે ફિલ્મ ખુલાસો ?

વિરાટ કોહલીની જીત પર ખુશ થયા સાઉથના મશહૂર ડાયરેક્ટર રાજા મૌલી, કોહલી પર બનાવશે ફિલ્મ ખુલાસો ?

Bollywood/Entertainment Breaking

તાજેતરમાં યોજાયેલી ટી ટ્વેન્ટી વલ્ડકપ ની પાકિસ્તાન સામે ભારતની જીત પર દેશભરમાં ભારતની જીતના દાવેદાર આ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિરાટ કોહલી પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે વિરાટ કોહલી ની દમદાર બેટીગં એ પાકીસ્તાન ને ધુળ ચાટતુ કરી દિધું હતું તેમને નોટ આઉટ 82 રન બનાવ્યા હતા.

જે બાદ આઈસીસી ટોપ 10 બલ્લેબાજો માં એમનો સમાવેશ થયોછે આ મેચ બાદ દિવાળી ની ખુશીઓ વધારી દેનાર વિરાટ કોહલી પર કિક્રેટપ્રેમીઓ સાથે બોલિવૂડ સેલિબ્રિટીઝ ની પણ ખુબ પ્રતિક્રિયા સામે આવી હતી બોલીવુડ થી લઈને સાઉથ ઇન્ડસ્ટ્રી સુધી વિરાટ કોહલીનો ખૂબ જ વખાણ કર્યા હતા.

સાઉથ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ નિર્દેશક એસએસ રાજા મૌલી પણ પોતાને રોકી શક્યા નહોતા તેમને આ મેચ જોઈ તેમને વિરાટ કોહલીની બલ્લેબાજી ખૂબ જ પસંદ આવી અને ટ્વિટ કરીને વિરાટ કોહલીને કિંગ જણાવ્યો તેમણે લખ્યું કે કોહલી ઈઝ કિગં સ્વિકાર કરો આ ટ્વીટ પર ચાહકોએ વિરાટ કોહલી પર ફિલ્મ બનાવવા એસએસ રાજા મૌલી ને રજુઆત કરી છે.

સાઉથ નિર્દેશક રાજા મૌલી ની ફિલ્મો ખૂબ જ હિટ ગઈ છે એમની તમામ ફિલ્મો એ બોક્સ ઓફિસ ના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે આ વચ્ચે જો રાજા મૌલી વિરાટ કોહલી પર ફિલ્મ બનાવેતો એ ફિલ્મ પણ હિટ જઈ શકે પરંતુ એસએસ રાજામૌલી એ હજુ કોઈ નિવેદન આપ્યું નથી વાચકમિત્રો આપનો આ વિશે અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *