પતિ પત્નીનો સંબંધ એક પવિત્ર સંબંધ છે જેમા ચોરીના ચાર ફેરા બાદ બંને એકબીજા સાથે વિશ્ર્વાસની દોરથી બંધાય છે પરંતુ ઘણા કિસ્સાઓ એવા સામે આવે છે જેનાથી આ સંબંધો બદનામ થાય એવા જ એક સમાચાર સામે આવ્યો છેકે જે સાભંડીને લોકો ચોંકી ગયાછે
આ ઘટના 19 ઓક્ટોબર ના રોજ મુંબઈ અંધેરી વેસ્ટમાં.
એક સોસાયટીના પાર્કિંગ વિસ્તારમાં થી સામે આવી છે જેમાં મુબંઈ પોલીસના જણાવ્યા મુજબ પાર્કિંગ એરિયાના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે જેમાં એક સફેદ રંગની કાર એક મહિલાને ટ ક્કર મારતી અને તેને ક!ચડવાનો પ્રયાસ કરતી દેખાય છે ફિલ્મ પ્રોડ્યુસર કમલ મિશ્રા ની પત્ની એ પોલીસમાં ફરીયાદ નોંધાવીછે તે 19 ઓક્ટોબરના રોજ.
પોતાના પતિના ઘેર આવી હતી તો બહાર પડેલી કારની અંદર પોતાના પતિ કમલ મિશ્રાને અન્ય મહીનાની સાથે રંગરેલીયા મનાવતા જોઈ લીધા હતા તેઓ એ મહીલા સાથે કાંઈક હરકતો કરતા હતા તેમણે જણાવ્યુંકે મેં જ્યારે કાચ ખોલવા દરવાજો ખટખટાવ્યો તો તેમને મારી વાત ના સાભંડી મેં જ્યારે કાર રોકવાનો પ્રયત્ન કર્યો તો તેમણે.
મારી ઉપર ગા!ડી ચડાવી દીધી આ અકસ્માતમાં તેના શરીરે ઈજા પણ પહોંચી હતી આ ઘટના વિશે ફિલ્મ પ્રોડ્યુસર કમલ મિશ્રાની પત્ની વધારે પોલીસને જણાવતા કહ્યું હતું કે મને ઘણા સમય થી એમના પર શક હતો તે ફિલ્મ ઓડિશન અને શૂટિંગ ના નામથી ઘણા દિવસો સુધી ઘરથી બહાર રહેતા હતા એ સમયે મેં એમના પર ક્યારેય શક ના કર્યું પરંતુ જ્યારે તેમનો મોબાઇલ ચેક કર્યો.
તો તેમને ઘણી બધી યુવતીઓ સાથે અભદ્ર ભાષામાં કરેલા ચેટથી મને ખાતરી થઈ ગઈકે તે કાંઈ ખોટું કામ કરી રહ્યાછે આ વચ્ચે મેં એમને એક યુવતી સાથે જોયા તો તેમને મારા પર કાર ચડાવી દીધી મુંબઈ અંબોલી પોલીસે કમલ મિશ્રા પર કલમ 279 અને 338 લગાડીને ગુ!નો નોંધી એમના પર કાર્યવાહી હાથ ધરી છે.