Cli
ખેલાડી અક્ષય કુમાર ની રિલીઝ થયલે ફિલ્મ રામસેતુ પર શું બોલ્યા મુસ્લિમ સમાજના લોકો, જાણો રીવ્યુ...

ખેલાડી અક્ષય કુમાર ની રિલીઝ થયલે ફિલ્મ રામસેતુ પર શું બોલ્યા મુસ્લિમ સમાજના લોકો, જાણો રીવ્યુ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર ની તાજેતરમાં દિવાળી પર ફિલ્મ રામસેતુ રીલીઝ થઇછે આ ફિલ્મ ની કહાની ભગવાન શ્રીરામે રાવણનો વધ કરવા લંકા પર જતા હતા ત્યારે રામસેતુ બનાવ્યો હતો એના પર આધારિત ધાર્મિક આસ્થા ઓ સાથે જોડાયેલી ફિલ્મ છે જેને અભિષેક શર્માએ ડીરેક્ટ કરીછે આ ફિલ્મ માં અક્ષય કુમાર સાથે.

જેકલીન ફર્નાન્ડીઝ નુસરત ભરુચા અને સત્યદેવે અભિનય કર્યોછે આ ફિલ્મની કહાની ને વૈજ્ઞાનિક અને એક ધાર્મિક આસ્થાઓ સાથે સંકળાયેલી કહાની રુપે વર્ણન કરવામાં આવીછે આ ફિલ્મ પર પહેલા જ દિવશે લોકોના રીવ્યુ લેવામાં આવ્યા ત્યારે એક યુવાને જણાવ્યું હતું કે ફિલ્મ ની સ્ટોરી ખુબ જ સરસ છે અને અક્ષય કુમાર એ ખૂબ જ.

દમદાર અભિનય કર્યોછે તો બીજા એક યુવકને પૂછતા એને જણાવ્યું હતું કે ફિલ્મની સ્ટોરીમાં ખૂબ સારો ઈતિહાસ દેખાડવામાં આવ્યો છે અને હું અક્ષય કુમારની આ ફિલ્મને ફાઇસટાર રેટિંગ આપવા માગું છું એક યુવતીને પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું મને આ ફિલ્મ પસંદ ના આવી એની સ્ટોરી પણ ના ગમી સ્પેશિયલ 26 ખેલાડી જેવી ઘણી બધી.

દમદાર ફિલ્મો આપતા અક્ષય કુમાર ને સલાહ આપીસ કે કોઈ સારી ફિલ્મ બનાવે આ વચ્ચે એક બીજી મહીલા ને પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ફિલ્મ ખુબ સરસ છે અને ધાર્મિક લાગણીઓ સાથે સંકળાયેલી છે જેનાથી બીજા કોઈ પણ ધર્મને હાની પહોંચતી નથી તો ખરાબ લાગતું નથી આ ફિલ્મનમા થોડુંક મ્યુઝિક સારું ના લાગ્યું કે ધાર્મિક.

લાગણીઓ સાથે સંકળાયેલી ફિલ્મમાં સંગીત એ ધર્મની ભાવનાઓને પેદા કરે છે પરંતુ આ ફિલ્મમાં સંગીત ખૂબ બકવાશ હતુ આ ફિલ્મ માં અક્ષય કુમારનો અભિનય ખૂબ સારો હતો એક મુસ્લિમ યુવાને આ ફિલ્મ પર જણાવ્યું કે રામસેતુ ભગવાનના હોવાનુ એક પ્રમાણછે હું એક મુસલમાન છું મારું નામ અજહર હુસેન છે.

પણ સાચું બોલીશ આ ફિલ્મ રિલીઝ થયા પહેલા પણ મેં આ વિષય પર રિસર્ચ કર્યું હતું રામસેતુ ફિલ્મ જે લોકો નાસ્તિક છે ને તેના માટે ખાસ જોવા લાયક છે જે લોકો આસ્તિક છે અને ધાર્મિક શ્રદ્ધા ધરાવે છે એમના માટે ખાસ આ ફિલ્મ છે હું ચોક્કસ કહીશ કે રામસેતુ ફિલ્મ જરૂર જુઓ આ ફિલ્મની કહાની એકદમ સાચી છે.

ફિલ્મોમાં જેકલીન સાથે અક્ષય કુમારનો અભિનય ખુબ સરસ છે અને જેવો આ ફિલ્મની કહાની પર રીસર્ચ કર્યો હતો એ જ આ કહાનીમાં સત્ય આલેખવામા આવ્યું છે આ ફિલ્મનું મ્યુઝિક બરાબર નથી પરંતુ જે લોકો ભારતની ધાર્મિક આસ્થાઓને બહારની દેશમાં વખોળે છે એવા લોકો માટે.

આ સંસ્કૃતિ ભર્યો જવાબ છેકે જે આ રામસેતુ ફિલ્મમાં ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલો દેશ ભારત દેખાડવામાં આવ્યોછે હુંઆ ફિલ્મને ફાઇવસ્ટાર રેટિંગ સાથે લોકોને જરૂર જણાવીશ કે આ ફિલ્મ જોવા આપ લોકો જરૂર જજો મિત્રો આપનો આ ફિલ્મ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *