મીડિયા હોય કે સોશિયલ મીડિયા હંમેશા ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનની વાઈફ જયા બચ્ચન ચર્ચા માં જોવા મળતી રહે છે ઘણા બધા સેલિબ્રિટી અને સ્ટાર પોતાની જિંદગી સાથે જોડાયેલી ઘણી બાબતોને પેપરાજી અને મીડિયા સાથે શેર કરતા રહે છે ત્યારે અભિનેત્રી જયા બચ્ચન હંમેશા પેપરાજી અને મિડીયા ને વઢતી ગુસ્સે થાઈ ને.
ફટકાર લગાડતી જોવા મળે છે માટે તેમને અવારનવાર ટ્રોલ કરવામાં આવે છે અભિનેત્રી જયા બચ્ચનનો પત્રકારો સાથેનો આ વ્યવહાર જોઈને ઘણા લોકો વિચારમાં પડી જાય છેકે મીડિયા ઉપર જયા બચ્ચનને શા માટે આટલી નફરતછે આ વચ્ચે જયા બચ્ચને એ ખુલાસો કર્યો છેકે એ શામાટે મિડીયા ને આટલી નફરત કરે છે.
તાજેતરમાં જયા બચ્ચનની ભાણી નાવ્યા નવેલી ની બોડકાસ્ટ વોટ ધ હેલ દરમિયાન મિડીયા સાથે ની વાતચીત માં જયા બચ્ચને જણાવ્યું હતું કે મને મીડિયા ઉપર આ માટે નફરત છેકે પોતાની અંગત જિંદગીમાં ડિસ્ટર્બ કરતા લોકો બિલકુલ પસંદ નથી જયા બચ્ચને વધારે જ જણાવ્યું હતું કે મને એવા લોકો પસંદ નથી જે બીજાની.
નીજી જિંદગી ની પળો ને વેચીને પોતાનું પેટ ભરે છે આ કારણે અમારી નીજી જિંદગી વેચવાવાળા લોકોથી હું નફરત કરું છું અને મને કોઈ પણ એમ કહે કે તમે સારી અભિનેત્રી નથી ને તમે ફિલ્મોમાં સારો અભિનય નથી કરતા તો મને ક્યારેય ખોટું નથી લાગતું પરંતુ કોઈ મારી નીજી જિંદગી ઉપર સવાલો કરે તે હું સહન કરી શકતી નથી.
આજ કારણ છેકે જયા બચ્ચન હંમેશા પત્રકારોને વઢતી તો મીડિયાને ઉસ્કેરીને બોલતી જોવા મળે છે જયા બચ્ચને અમિતાભ બચ્ચન સાથે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર રહે છે મીડિયા સામેની એમની ગેરવર્તણૂક થી યુઝરો જયા બચ્ચનનો ખૂબ જ ટ્રોલ કરતા રહે છે પરંતુ જયા બચ્ચનને એ વાતનો કોઈ જ ફરક પડતો નથી તેવું તેમને જણાવ્યું હતું.