બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 90 ના દાયકાના સૌથી મોટા સહાયક અભિનેતા ગણાતા અરુણ બાલીનું 89 વર્ષની ઉંમરે નિધન થયું હતું જેમને પોતાના અંતિમ શ્વાસ સુધી અભિનય કર્યો હતો ફિલ્મ ગુડ બાય નું શૂટિંગ પૂરું થયા બાદ રિલીઝ થવાના દિવસે જ અરુણ બાલી નું નિધન થયું હતું ફિલ્મ અભિનેતા અરુણ બાલીયે ઘણા.
બધા ટીવી શો સાથે ફિલ્મ ફુલ ઓર અંગારે ખલનાયક થ્રી ઇડિયટ પાણીપત રાજુ બન ગયા જેન્ટલમેન જેવી ઘણી બધી ફિલ્મોમાં શ્રેષ્ઠ અને દમદાર અભિનય કર્યો હતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે શક્તિમાન દસ્તુર અને ચાણક્ય જેવી લોકપ્રિય ટીવી સિરીયલોમાં પણ અરુણ બાલી જોવા મળ્યા હતા.
એમને પોતાના અભિનય થી લોકોમાં ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી તેમની પ્રાર્થના સભા દરમિયાન ઘણા બધા લોકો આવેલા હતા પરંતુ આ દરમિયાન એક પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોડાયેલો કલાકાર દેખાયો નહોતો જેમને બોલિવૂડમાં પોતાનું મહત્વનું યોગદાન આપેલું હતું તેમની પ્રાર્થના સભામાં.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો ના હોવાના કારણે ખૂબ જ પરિવારજનોને દુઃખ લાગ્યું હતું અને પરિવારજનો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા અરુણ બાલી પોતાના દરેક પાત્રમાં પ્રાણ પુરીને લોકોને હસાવતા હતા પરંતુ તેમના દેહાંત બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું ચકલું પણ હતું મિત્રો આ મામલે તમે શું કહેશો.