લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોને મનોરંજન કરાવવામા હંમેશા ટીઆરપી લિસ્ટમાં પ્રથમ નંબરે રહ્યો છે દર્શકો શોના દરેક પાત્રો ને ખુબ પસંદ કરે છે એમના જીવનમાં આવતી દરેક પરેશાનીનો ને કોમેડી મનોરંજન ના સ્વરૂપ સાથે રજુ કરવામાં આવે છે એવા જ એક સિરીયલના પાત્ર પોપટલાલ જેમના ઘણી વાર સંબંધ થયેલા ટુટી જાય છે.
જાન માડંવે આવેલી પણ પાછી જાય છે હંમેશા પોતાના લગ્ન ને લીધે ખુબ ઉત્સાહિત જોવા મળતા પોપટલાલ ના મુખ પર માત્ર પરણવાની જ વાત જોવા મળેછે જે દર્શકો ને પણ મનોરંજન કરાવે છે આને પોપટલાલ નું દિલ ટુટે છે ત્યારે દર્શકો પણ ભાવુક થઈ જાય છે પરંતુ પોપટલાલ ની વાસ્તવિક જીદંગી એનાથી કાંઇ અલગજ છે પોપટલાલ નું.
પાત્ર ભજવનાર એક્ટર નું નામ છે શ્યામ પાઠક તેઓ પહેલા એક ચાર્ટડ એકાઉન્ટન્ટર બનવા માગંતા હતા એમને અભિનય કરવાનો શોખ જાગ્યો જ્યારે તે સીએ નો અભ્યાસ કરતા હતા એમને સીએ નો અભ્યાસ છોડીને નેસનલ સ્કૂલ ઓફ ડ્રામા માં એડમિશન લીધું આ દરમિયાન એમને મુલાકાત એક છોકરી થી થઈ એનું નામ રશ્મી હતું.
જે દેખાવે ખુબ સુદંર હતી બંને એક જ ક્લાસમાં ભણતા હતા અને બંનેને એકબીજાથી ખૂબ પ્રેમ થઈ ગયો બંનેએ એકબીજાથી લગ્ન કર્યા આજે એમના ત્રણ સંતાનો છે જેમાં બે દિકરી અને એક દિકરો છે શ્યામ પાઠકે પોતાની ફિલ્મ કેરિયર ની શરૂઆત તાઈવાનની ભાષાની ફિલ્મથી કરી હતી ત્યારબાદ તેણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું ચાલુ કર્યું.
તેને જશોદાબેન જયંતિલાલ જોશની જોઈન્ટ ફેમિલી સુખ બાય ચાન્સ જેવી સિરિયલોમાં કામ કર્યું પરંતુ એમાં એમને કોઈ ઓળખ ના મળી તેમને લોકપ્રિયતા અને શોહરત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી મળી હતી આજે દર્શકો પોપટ લાલ પત્રકાર ના પાત્રમાં શ્યામ પાઠકન અભિનયને ખૂબ જ પસંદ કરે છે.
શ્યામ પાઠક પરણીત છે જેઓ પોતાની પત્ની સાથેના ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હંમેશા શેર કરતા રહે છે આને એમની પત્ની દેખાવે કોઈ અભિનેત્રી થી ઓછી રુપાળી નથી રશ્મી ખુબ ગ્લેમર અંને વેસ્ટર્ન કપડાઓનો શોખ ધરાવેછે તે શ્યામ પાઠક કરતા પણ વધારે સુદંર છે.