લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દેશભરમાં પોતાના પારિવારિક મનોરંજન અને આગવી શૈલીના દેશભરને જોડતા કોમેડી એપિસોડના કારણે ટીવી શો લોકોના દિલમાં અનેરુ સ્થાન ધરાવેછે આ શોમાં ખુબ ફેમસ દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ ઘણા સમય પહેલાં.
આ શોને અલવિદા કહ્યું હતું આ વચ્ચે દર્સકો એક આસ લગાવીને બેઠા છેકે દયાબેનના પાત્રમાં દિશા વાકાણી ફરી અભિનય કરતી જોવા મળે પરંતુ દિશા વાકાણી છોડ્યા બાદ ફરીથી શો માં દેખાઈ નથી લોકોને એ વાત ખબર પડી ગઈ છેકે દયાબેને પ્રેગનેન્સી ના કારણે આ શોને છોડ્યો હતો જે વાતને પણ ઘણો.
સમય થયોછે આ દરમિયાન દિશા વાકાણી ના ઘણા જુના ઇન્ટરવ્યૂ પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં એક ઇન્ટરવ્યૂમાં દિશા વાકાણીએ જણાવ્યું હતું કે પોતાના અવાજને શોમાં બદલી ને મેન્ટેન કરવામાં ખૂબ જ તકલીફ થતી હતી જે આપે શોમા પણ જોયું હશે કે દિશા વાકાણી અવાજ બદલીને વાત કરતી હતી.
જેને ઇન્ટરવ્યૂમાં પણ જણાવ્યું હતું કે અજીબ અવાજ ના કારણે ગળા માં પણ એમને તકલીફ થતી હતી આ કારણોથી કદાચ એ વાત સામે આવી છે અને આ કારણોસર શોમાં પાછી ફરી શકી નથી તાજેતરમાં એ ગળાની બિમારી થી લડી રહી છે તેવી વાતો આવી હતી પરંતુ ગળાના કે!ન્સર વિશેની વાતો શોના મેકર અનર જેઠાલાલે નકારી દીધી છે.