Cli
કરીના કપૂર અને સૈફ અલી ખાનના 60 કરોડ રૂપિયા ડૂબી ગયા, ચિંતામાં આવી ગયા પતિ પત્ની...

કરીના કપૂર અને સૈફ અલી ખાનના 60 કરોડ રૂપિયા ડૂબી ગયા, ચિંતામાં આવી ગયા પતિ પત્ની…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા આ દિવસોમાં ખૂબ વિવાદોમાં છે એમની આવનારી ફિલ્મ આદિપુરુષ ને લઈને ખૂબ જ વિરોધ જોવા મળ્યોછે જે ફિલ્મમાં એમના રાવણના પાત્રમાં હિન્દુ ધર્મની લાગણીઓને દુભાવવાનો આરોપછે જે મામલામાં દિલ્હી અયોધ્યા અને હવે બિહારમાં પણ કેસ નોંધાઈ ગયો છે પરંતુ આ વિવાદની.

વચ્ચે જ તાજેતરમાં સૈફ અલી ખાનના 60 કરોડ રૂપિયા ફસાઈ ગયા છે પરેશાન થઈને એમને એની ફરિયાદ દાખલ કરીને કેસ નોંધાવ્યો છે મિડીયા રિપોર્ટ અનુસાર સૈફઅલી ખાને મુંબઈ મિડસીટી માં 7 અને 8 માં માળે ત્રણ કોમર્શિયલ એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા જે એપાર્ટમેન્ટ માટે એમને 53 કરોડ 34 લાખ.

જેટલી મોટી રકમ ચૂકવી હતી બિલ્ડરે 2017માં એમને એપાર્ટમેન્ટ દેવાનું વચન આપ્યું હતું ત્યારબાદ સૈફ અલી ખાને મહારાષ્ટ્ર રીયલસેન્ટ રેગ્યુલરીટી ઓથોરિટી માં એમની વિરુધ્ધ કેશ નોધાવી દિધો હતો અને એમની પાસે સાત કરોડ દંડ જીએસટી સાથે માગ્યા બિલ્ડર 2019 માં પણ એપાર્ટમેન્ટ.

આપવાની વાત કરી હતી પરંતુ એ વાતમાં પણ એ ફરી ગયો હતો આજ સુધી એપાર્ટમેન્ટ ના આપવાના કારણે શૈફ અલીખાને બિલ્ડર વિરુદ્ધ કેશ દાખલ કર્યો છે આ સમયે બિલ્ડર નું કહેવું હતું કે શૈફ અલીખાને પુરી રકમ નથી ચુકવી અને તે એપાર્ટમેન્ટ લેવામાં દશ નહોતા દાખવતા પણ શૈફ.

અલીખાન પોતાની વાત પણ કાયમ છે પોતાની આપેલી રકમ સાથે 7 કરોડ જીએસટી સાથે લેવા એમને મહારાષ્ટ્ર રીયલસેન્ટ રેગ્યુલરીટી ઓથોરિટી માં અપીલ કરી છે કાર્યવાહી આ મામલે હાથ ધરવામાં આવી છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *