ભારતીય ટીવી સીરીયલ અભિનેત્રી એકતા કપૂર અવારનવાર ચર્ચાઓમાં રહે છે થોડો સમય પહેલા ત્રિપલ એક્સ નામની એક ગંદી વેબ સીરીઝ ના લિધે બેગુસરાય કોર્ટે એના વિરુદ્ધ વોરંટ પણ જારી કર્યું હતું જેના પર વેબસિરીઝ માં ભારતીય સૈનીકો સાથે ના અપમાનનો આરોપ લગાવ્યો હતો એની માતા શોભા કપુર.
સાથે કોર્ટમાં હાજર રહેવા પણ જણાવ્યું હતુ જેમાં સૈનીકોની પત્નીના વાંધાજનક દ્વસ્યો ઘણા વેબસીરીઝ માં દેખાડવામાં આવ્યા હતા જેનાથી લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો સૈનીક એસોસિયેશન અધ્યક્ષ એવા શંભુ કુમારે આ મામલે કોર્ટમાં અપીલ કરી હતી આ મામલો શાતં થયો નથી તો ફરી એકતા કપુર ટ્રોલ થઈ હતી.
ગત રાતે એક ઇવેન્ટ દરમિયાન ગાડીમાં થી ઉતરતા એ લથડીયા ખાતી જોવા મળી હતી ખુબ ન!શાની હાલતમાં એના વર્તન અને હાલચાલ પરથી લોકોને અંદાજ આવી ગયો હતો જે ઉતરતા જ લથડી પડી હતી પોતાના શરીર પર કાબુ ગુમાવી દેતાં તે કેમેરા માં કેદ થઈ હતી સોશિયલ મીડિયા પર આ વિડીયો.
વાઈરલ થતાં યુઝરો એ એને ખુબ ટ્રોલ કરી હતી અને સૈનીકો ના અપમાન બદલ પણ એની ટીકા કરી હતી યુઝરો એ નશાની હાલતમાં જ શુટીંગ કરો છો તો ઘણા યુઝરો એ એમ પણ કહી દિધું કે એકતા કપુર સંજય દત્ત ની ફિમેલ વર્ઝન તો નથી ને એકતા કપુર સાથે વિવાદો પણ છવાયેલા જ રહે છે.