Cli
કોણ છે આ મહિલા ? અત્યારે ઇન્ટરનેટમાં વાયરલ થઈ રહેલ આ મહિલા પાછળની સચ્ચાઈ જાણીને ચોંકી જશો...

કોણ છે આ મહિલા ? અત્યારે ઇન્ટરનેટમાં વાયરલ થઈ રહેલ આ મહિલા પાછળની સચ્ચાઈ જાણીને ચોંકી જશો…

Bollywood/Entertainment Breaking

સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે જેમાં ઘણા બધા વિડીયો ચર્ચાનું કેન્દ્ર બની જાય છે એવો જ હાલ ટ્રેડિંગમાં ચાલતો એક વિડિયો એમાં એક ગરીબ ફાટેલા તૂટેલા કપડાં પહેરેલી છોકરી હાથમાં ગુલાબના ફૂલો ખંભે થેલો અને મેલી દાઢ જોવા મળેછે જે ફૂલો વેચતી હોય એવું પ્રતીક થાયછે આ છોકરીના હાથમાં.

થોડા ભારતના નાના નાના ઝંડા પણ જોવા મળે છે પ્રથમ દ્રષ્ટિએ આ વિડીયો જોઈને લોકોએ ખૂબ જ પસંદ કર્યો અને એ છોકરીના ઈમોશનલ પર દુઃખી થઈ ગયા એની મદદ કરવા ડોસેશન આપવા પણ જણાવી રહ્યા હતા પરંતુ આ વિડીયોની સચ્ચાઇ કાઈકં અલગ જ સામે આવી આ છોકરી એક મોડેલ છે જેનો કલર મેકઅપ થી.

કાળો કરવામાં આવ્યો હતો અને પુર્વ આયોજન કરીને આ વિડીઓ શુટ કરીને વાઈરલ કરવામાં આવ્યો છે બિનુવંશસિન્સ ફોટોગ્રાફ્સ ટીમ દ્વારા પ્રમોશન માટે આ વિડીઓ શુટ કરવાંમાં આવ્યો હતો અને એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ થી આ વિડીઓ શેર કરવામાં આવ્યો હતો આ વિડીયોમાં દેખાતી છોકરી એક મોડેલ છે.

જેનું નામ અંશા મોહનછે જે એક ઈન્સ્ટ્રાગ્રામ સ્ટાર છે આને ઘણા મુઝીક આબ્લમમાં પણ જોવા મળીછે આ વિડીયો બેંગલોર નો હોય એમ જાણવા મળ્યું છે અને આ વિડીયો લોકોની લાગણીઓ અને ભાવનાઓ ને લઈને સ્પેશ્યલી શૂટ કરવામાં આવ્યો હતો જેનાથી લોકો આ વીડિયોને વધારે શેર કરે અને લાઈક કરે જેનાથી એમની.

લોકપ્રિયતા વધે અને એવું જ થયું લોકોએ આ વિડીઓ જોઈને વિડીઓ ને સાચો માની ને ખુબ જ શેર કર્યો અને ટ્રેડીગં માં વિડીઓ છવાઈ ગયો હતો પરંતુ જ્યારે સચ્ચાઈ ખબર પડી લોકોએ આ વિડીઓ મેકરો ને ખુબ ટ્રોલ કર્યા યુઝરો એ કહ્યુંકે આ ક્રિએટીવીટી ના નામે કલંક છે જે લોકોની.

લાગણીઓ સાથે રમત રમે છે ઘણા યુઝરો એ ગરીબો ની ભાવનાનો મજાક ના બનાવો ભગવાન જે કલર આપે એને તમે મજાક બનાવી શું સાબીત કરો છો આવી બધી અનેક કોમેન્ટ થી ટીકા કરી હતી વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *