ગુજરાતી ફેમસ કોમેડિયન અને ગરીબ નિસહાય લોકોના મસિહા એવા નિતિનભાઈ જાની જેઓ ખજુર ભાઈ ના નામે ઓળખાય છે તેઓ માડંવી તાલુકાના સરકુઈ ગામમાં મંજુરી કરીને ગુજરાન કરતા ગરીબ નિરાધાર પરીવારની મદદે પહોચ્યા હતા એમને માહિતી મળી હતી કે નિર્મલાબેન ચૌધરી નામના માજી નિરાધાર છે.
અને તે પોતાના પુત્રને ભણાવવા મજૂરી કરી રહ્યા છે એમનો પતિ વર્ષોથી છોડીને ચાલ્યો ગયો છે બાપ વગર નો દીકરો આજે જર્જર કાચા મકાનમાં રહે છે ખજૂર ભાઈ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા ત્યા ટુટેલા ઝુપંડામાં નિર્મલાબેન પાસે બેસીને પુષ્પા નિર્મલાબેન જણાવ્યું કે 120 રૂપિયામાં મજૂરી કરું છું દીકરો દોઢ વર્ષનો હતો ત્યારે.
એનો બાપ છોડીને ચાલ્યો ગયો છે દીકરાએ એના બાપનું મોઢું પણ જોયું નથી આજુબાજુના લોકો પણ કોઈ મદદરૂપ થતા નથી એને ભણાવવા માટે હું મહેનત કરું છું ખજુરભાઈ એ જ્યારે એમને પૂછ્યું કે તમારી શું મનોકામના છે ત્યારે નિર્મલાબેન એ કહ્યું કે મારે મારા દીકરાને ભણાવવો છે અને ચોમાસામાં ખુબ.
વરસાદ છાપરા માંથી આવેછે તો ખજુર ભાઈ એ એમને આશ્ર્વાસન નહીં પણ સીધી જ એક્શન લેતા તત્કાલીન પોતાની ટીમ બોલાવી અને મકાનનો સામાન બહાર કાઢીને જેસીબી બોલાવી નવા પાકા મકાન બનાવવાની કામગીરી શરૂ કરી સાથે એમના બાળકને ભણાવવા
ની તમામ જવાબદારી પણ પોતે ઉપાડશે.
આજથી એવું નક્કી કર્યું સાથે લોકોને પણ વિનંતી કરી કે આપની આજુબાજુ રહેતા આવા ગરીબ નિરાધાર પરીવારોને મદદરુપ બનો જેમને ખરેખર ભણવું છે એવા બાળકો ના ભણતર માટે એમને મદદ કરો આજે આ પરીવારને હું તમામ પ્રકારે મદદરૂપ બનીશ મિત્રો આપનો ખજુર ભાઈ ની સેવાકીય પ્રવૃતિઓ વિશે શું અભિપ્રાય છે.