બોલીવુડ અભિનેતા સની દેઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી 40 વર્ષોથી જોડાયેલાછે આ દરમિયાન તેમને ખૂબ જ લોકપ્રિયતા મેળવીછે આ સમયે સની દેઓલ પોતાની આવનારી ઘણી ફિલ્મોને લઈને ચર્ચામાં આવ્યા છે અને દર્શકો પણ એમને જોવા માટે આતુરછે આ વચ્ચે એમની ફિલ્મ ચુપ રીવેન્જ રીલીઝ થઇ હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
અને આવનારા સમયમાં પણ એમની ફિલ્મ ગદર ટુ સૂર્યા સાથે ઘણી ફિલ્મો માં લઈને ખૂબ ચર્ચામાં છવાયેલા છે પરંતુ રિપોર્ટ અનુસાર અમુક ફિલ્મ શિલ્પા શેટ્ટી ને લઈને નથી બનાવી શકાતી 2007 માં આવેલી ફિલ્મ અપને માં સની દેઓલ સાથે એમની પત્નીના રોલમાં શિલ્પા શેટ્ટી જોવા મળી હતી પરંતુ તે હવે સની દેઓલ સાથે કામ કરવા માગતી નથી.
વ્યસ્ત સમય દરમિયાન તેને પોતાનો ટુર પણ સ્થગિત કરી દીધો હતો રોહીત શેટ્ટી સાથે વેબ સિરીઝ માં કામ કરવાના કારણે તેને અપને 2 માં કામ કરવાની ના પાડી દીધી હતી એમને ઇન્ટરવ્યૂ દરમિયાન એ પણ જણાવ્યું હતું કે ફિલ્મ ડિરેક્ટર અનિલ શર્માએ એમનો સંપર્ક પણ કર્યો હતો પરંતુ બીઝી શેડ્યુલ વચ્ચે તે અપને ટુ કરવા માગતી નથી.
અપને ફિલ્મ ની સિક્વલ બનવા જઈ રહી છે જેમાં શિલ્પા શેટ્ટીએ અભિનય કરવા માટે ના પાડીછે આ પહેલા પણ ફિલ્મ અભિનેત્રી કાજોલે ગદર માટે ના પાડી હતી તો શ્રીદેવી અને એશ્ર્વર્યા જેવી અભિનેત્રીઓ પણ ઘણી ફિલ્મોમાં સની દેઓલ સાથે તૈયાર નહોતી એવું માનવામાં આવે છે કે સની દેઓલ ની ફિલ્મો માં અભિનેતાને વધારે મહત્વ.
આપવામાં આવે છે આને એક્સન સીનો ને પ્રાધાન્ય આપવામાં આવે છે લવસ્ટોરી ખુબ ઓછી અને અભિનેત્રી નું પાત્ર પણ ખુબ ઓછું દેખાડવામાં આવે છે એક આ કારણ ના કારણે સની દેઓલ સાથે ઘણી અભિનેત્રીઓ ફિલ્મો માટે તૈયાર નથી થતી સની દેઓલ ને હંમેશા એક્સન અભિનેતા કહી સંબોધન કરવામાં એમનેમ નથી.