આજકાલ લોકોમાં એક સોશિયલ મીડિયા ને લઈને ગજબનો ક્રેઝ છવાયેલો છે લોકો પોતાની કુશળતા પ્રશ્નો ડાન્સ અભિનય કળા ને સાબીત કરવા દેખાડવા માટે સોશિયલ મીડિયાનો જ સહારો લેતા જોવા મળે છે સોસીયલ મિડીયા પ્લેટફોર્મ ઈન્સ્ટ્રાગ્રામ રીલ થકી આજકાલ ઘણા યુઝરો અવનવા ડાન્સ કરી લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યા છે.
આ વચ્ચે એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક સ્વરૂપવાન યુવતી મોર્ડન ડ્રેસમાં બજાર વચ્ચે પોતાના અંદાજમાં ઈન્સ્ટ્રાગ્રામ પર રિલ બનાવી રહી હતી આ દરમિયાન તે ક્યાં દિવાના પન હૈ દર્દ હૈ ચુભન હૈ ના સોગં પર ડાન્સ કરી રહી હતી આ દરમિયાન એની પાછડ ઉભેલા આધેડ વય ના વ્યક્તિ એ પણ એના.
આગવા અંદાજમા ડાન્સ કરવા લાગ્યો એ યુવતી ની નકલ કરતા વિડીયોની પાછડ ની ફ્રેમ આ વ્યક્તિ નકલ કરતો દરેક સ્ટેપ પર મુવ કરતો સોસીયલ મિડીયા માં છવાઈ ગયો છે લોકો આ વિડીઓ ને ખુબ પસંદ કરી રહ્યા છે આજુબાજુ એકત્ર થયેલા લોકો પણ આ દશ્ય જોતા ખુબ હસી રહ્યા હતા પણ યુવતીનો ડાન્સ રોકાયો નહોતો.
એનુ ધ્યાન પોતાના ડાન્સ માં હતું તો પાછડ ના વ્યક્તિ નુ ધ્યાન એની નકલ કરવામાં આ યુવતી નો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાસ્પદ બન્યો છે યુઝરો પાછડ રહેલા વ્યક્તિ ના ખુબ વખાણ કરી રહ્યા છે યુઝરો મુજબ બજાર વચ્ચે બનાવતી રીલ માં લોકોએ અવશ્ય ભાગ લેવો જોઈએ.