આખરે શા માટે છોડ્યો ટપુનું પાત્ર ભજવનાર એક્ટરે તો મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ જ્યારે ચાલુ થઈ હતી ત્યારે કોઈને એવી ખબર નહોતીકે આ શો 14 વર્ષ સુધી ચાલશે આજે આ શોમાં કોઈપણ એક્ટર આવે ભલે તે નાનાથી નાના પાત્રમાં આવે પરંતુ લોકો એને ખુબ સર્ચ કરે છે અને તે રાતોરાત લાઈમ.
લાઈન સ્ટાર બની જાયછે આ શોએ ઘણા બધા કલાકારોને નામ અને શોહરત આપીછે આ શોના કારણે તેઓ ખુબ પ્રસિદ્ધ બન્યાછે એ છતાં પણ છેલ્લા ઘણા સમયથી એક પછી એક ઘણા કલાકારો આ શોને છોડી રહ્યાછે આ પાછળનું કારણ શુંછે એ અમે આપને જણાવીશું પહેલા દિશા વાકાણી પ્રેગ્નન્સી નું બહાનું કરીને.
આ શોથી બહાર નીકળી ગયા તો હવે ફી ઓછી કહીને શોમાં નથી આવી રહ્યા એમને જણાવ્યું હતું કે સોમા એમની ફી વધારવામાં આવે તો તેઓ શો જોઈન કરશે પરંતુ શો મેકર આ વાતથી સહમત નથી એવી જ રીતે અંજલીનું પાત્ર ભજવનાર અને શૈલેષ લોઢા પણ શો મેકર થી પોતાની ફી ઓછીના લીધે નારાજ હતા.
તેઓ 14 વર્ષ થી સતત ઓછી ફિ માં અભિનય કરી રહ્યા હતા તો તાજેતરમાં ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનાદકટે પણ આ શોને છોડી દિધો છે એમના જણાવ્યા મુજબ શોમા એમના પાત્રને ખૂબ ઓછો સમય આપવામાં આવતો હતો અને ફી પણ સમયસર આપવામાં આવતી ન હતી સાથે ફી પણ ઓછી ચુકવવામા આવતી હતી.
જે બાદ શો મેકર પાસે રાજ અનાદકટે ફી વધારવાની પણ વાત કરી હતી પરંતુ પછી વાત કરીશું એવા જવાબો થી રાજ અનાદકટ કંટાળી ગયા હતા આ કારણોથી આજે રાજ અનાદકટે આ શોને છોડી દિધોછે શો મેકર સાથે એમની વાત થઈ નથી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.