બોલીવુડ અભિનેત્રી અને બિગબોસ રીયાલીટી શોથી ફેમસ બનેલી ઉર્ફી જાવેદ નું નામ પોતાના વિચિત્ર અતરંગી ડ્રેસીસ સેન્સ માટે ફેમસ છે તેના દરેક ડ્રેસીસ માં કાંઈક અનોખુ જોવા મળે છે તેઓ દરેક વખતે પોતાની અલગ સ્ટાઇલથી લોકોની વચ્ચે આવતી રહે છે અને લોકો હંમેશા તેના અતરંગી ડ્રેસ માટે અને ટ્રોલ કરતા રહે છે.
તો ઘણા બધા ચાહકો એના ડ્રેસીસને ખૂબ પસંદ કરે છે તેના વચ્ચે થોડા સમય પહેલાં એક ઇવેન્ટ દરમિયાન હોટ ખુલ્લા ડ્રેસમા ઉર્ફીએ નિતંબો ને અડધા ઢાકંતા કપડા પહેર્યા હતા અને એમા પીઠ એકદમ ખુલ્લી દેખાતી હતી આ દરમિયાન કોઈએ કમેન્ટ કરતા ઉર્ફી એ મિડીયા અને ચાહકો પર ગુસ્સે થતા બોલી હતી.
જે હોય તે તમારી માં બહેનો ને સલાહ આપો એને શું પહેરવુંકે ના પહેરવું મારા કપડા પર કોઈએ સલાહ આપવાની જરુર નથી મારી પસંદ હું પોતે નક્કી કરું છૂ હવે પછી કોઈએ મારા વિડીઓ પર કોઈ કોમેન્ટ ના આપવી આમ બોલી હતી જે વિડીઓ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં એક ઈન્સ્ટ્રાગ્રામ યુઝરે એના આ પ્રવચન ની કોપી મારી.
મોનુ બિકોમીયા નામના એક વ્યક્તિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઉર્ફી જાવેદનો મજાક ઉડાવતા વિચિત્ર ડ્રેસ માં માત્ર વૃક્ષના પાદંળાઓ લગાડી નાની એવી નીકર પહેરીને ઉર્ફી ની કોપી મારતા કહ્યું મુજે કોઈ ટ્રોલ નહીં કર સકતા મુજે મત કહો ઢંગ સે કપડે પહેરો મુજે જો મરજી વો મેં કરુગી એમ બોલી રહ્યો મોનુ નામના.
આ વ્યક્તિ ની કોમેડી માં લોકો પાછડ ઉર્ફી મેમ રુકો ની બુમો પાડતા પણ સાભંડવા મળે છે મોનુ ઉર્ફી ની અદામાં ચાલતો પણ જોવા મળે છે અને આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે મોનુ નામનો શખ્સ રોડ પર પાથરણામા વેપાર કરી ને ગુજરાન ચલાવે છે અને નાના મોટા.
શોમાં ભાગ લેછે જે વ્યક્તિના આ વિડીયોમાં ઉર્ફી જાવેદે પણ કોમેન્ટ આપીછે એ પણ આ વિડીયોમાં હસવાના ઈમોજી પોસ્ટ કરી રહી છે હાલ સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ ચર્ચાસ્પદ બન્યો છે વાચક આ મામલે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટ કરીને જણાવજો.