Cli
તારક મહેતા શોમાં હવે પાછી ક્યારેય નહીં ફરે દયાબેન, શૈલેષ લોઢાએ આ પોસ્ટથી નો કર્યો ઈશારો...

તારક મહેતા શોમાં હવે પાછી ક્યારેય નહીં ફરે દયાબેન, શૈલેષ લોઢાએ આ પોસ્ટથી નો કર્યો ઈશારો…

Bollywood/Entertainment Breaking

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી લોકપ્રિય ટીવી શોછે આ સિરીયલ છેલ્લા 14 વર્ષોથી ચાલી આવી છે જેના કરોડો દર્શકો દેશ વિદેશમાં છે જ્યારે દર્શકો નારાજ થયા હતા એમનુ સૌથી પ્રિય પાત્ર એટલે કે દયાબેન અચાનક શો છોડીને ચાલ્યા ગયા અને ક્યારેય પાછા ફર્યા નહીં તેમના વિશે ઘણા સમાચાર સામે આવ્યા હતા કે.

તે પાછા શો માં અભિનય કરતા દેખાશે પરંતુ તે ફરી દેખાયા નથી હવે ફરી એકવાર દયાબેન એટલે કે દિશા વાકાણી ચર્ચામાં છવાયાછે આ વચ્ચે તાજેતરમાં શો છોડી ને ચાલ્યા ગયેલા તારક મહેતા નુ પાત્ર ભજવનાર લોકપ્રિય અભિનેતા શૈલેષ લોઢા એ પોતાના આગવા અંદાજ માં દયાબેન વિશે શો મેકર આશિત મોદી પર નિશાન સાધ્યું છે.

શૈલેષ લોઢાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સાયરી લખી છે ચાહકો તેમની પોસ્ટની લાઈનોને શો મેકર આસિત મોદી પર સીધો કટાક્ષ માની રહ્યા છે જોકે શૈલેષ લોઢાને પોસ્ટમાં જાહેર નામ સાથે કાંઈ નથી કહ્યું નથી પરંતુ તેની પોસ્ટ જોઈને દર્શકો આ વાત સમજી ગયા હોવાનો દાવો કરી રહ્યા છે શૈલેષ લોઢાએ ઈન્સ્ટ્રાગ્રામ પોસ્ટમાં કંઈક લખ્યું છે.

જેમા દિશા વાકાણી આ શોમાં ક્યારેય પરત નહીં ફરે તેમ માનવામાં આવી રહ્યું છે શૈલેષ લોઢા લખે છે ઔરો કે હક કા જોડા સબ ઉસને કીસી કે મન સે જુડ કર નહીં દેખા ઈસ બાત હેહી ફિતરત પતા ચલતી હૈ ઉસકી જીસને ભી ઉસકો છોડા મુડકર નહીં દેખા શૈલેષ લોઢા ની સાયરીની છેલ્લી લાઇનછે જે ઘણું બધું કહે છે.

જેમાં શૈલેશ લોઢાએ કહ્યું છેકે જે તેમને છોડીને ગયુંછે તે ફરી પાછું નથી આવ્યું સોશિયલ મીડિયા ના ઘણા યુઝર્સ માને છેકે આ સાયરી ની લાઈન આશીત મોદી માટે છે છેલ્લા ઘણા સમયથી કેટલાય કલાકારોએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો છે અને જેણે શો છોડી દીધોછે તે કોઈ ક્યારેય.

પાછા ફર્યા નથી શૈલેશ લોઢા એ પણ શો છોડી દીધો હતો જેમના પાત્ર તારક મહેતા તરીકે સચિન શ્રોફ હવે અભિનય કરતા જોવા મળેછે આ વચ્ચે શૈલેષ લોઢાના આ નિવેદન થી ફરી ચર્ચા એ વેગ પકડ્યો છેકે દયાબેન પાછા ફરશે કે નહીં એ જોવું રહ્યું વાચકમિત્રો આપનું આ વિશે શું માનવુંછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *