બોલીવુડ અભિનેત્રી ડ્રામાક્વિન ડાન્સર રાખી સાવંત તેના હોટ અને ગ્લેમર લુક થી બોલિવૂડ ટીવી ઈન્ડસ્ટ્રી માં આવી હતી તેને ઘણી હીન્દી સહિત મરાઠી ફિલ્મો માં પણ અભિનય સાથે ઘણા ટીવી શોમાં અભિનય કર્યો છે વેલેન્ટાઈન ડે ના મોકા પર પોતાના પુર્વ પ્રેમી અભિષેક અવસ્થી ને થપ્પડ મારીને તેને બ્રેકઅપ કર્યુ.
આ પછી કર્ણાટકના બિઝનેસમેન આદીલ દુરાની ખાન સાથે એમના પ્રેમ સંબંધો બંધાયા હતા આદીલ ને સિગંર બનવાનો શોખ હતો રાખી સાવંત સાથે એમને ઘણા આલ્બમ સોગં બનાવ્યા છે આદીલ ઈસ્લામ ધર્મ માંથી આવે છે જેમાં મહીલાઓ બુરખા માં રહે છે પણ રાખી સાવંત હોટ લુક માં આગવી શૈલી માં રહેતા આદીલના.
પરીવારને થોડો વાંધો પડતાં આદિલ ખાને એક ઈન્ટરવ્યુ દરમીયાન જણાવ્યું હતુંકે હું રાખી સાવંતને પ્રેમ કરું છું સાથે મારા પરીવાર ને પણ પ્રેમ કરુંછું હું એવા ધર્મ માંથી આવું છું જ્યાં મહીલાઓ ના આવા કપડા યોગ્ય નથી મેં રાખી સાવંત સાથે આ વિશે ઘણી વાતો કરીછે એ બદલાઈ પણ છે તો રાખી એ પણ કહ્યુંકે હા આદીલના.
પ્રેમથી હું બદલાઈછું હું જ્યારે પણ બજારમાં જાઉં છું ત્યારે દુકાનો પર ટીંગાતા સોર્ટ કપડાઓ જોઈ મને આદીલ દેખાય છે એટલે હું એને છોડી દઉ છું સાથે જણાવ્યું કે આદિલ સાથે હવે હું બદલાઈ છુંકે જે ટુંકા ડ્રેસીસ માં ઘણી છોકરીઓ જોતા પણ મને નથી ગમતું તાજેતરમાં આપેલા આ બયાનમાં રાખીએ ખુબ.
ગુણગાન પ્રેમના ગાયા આને થોડા જ દિવસોમાં બિગ બોસ રિયાલિટી શોમાં રાખી ફરી ટુંકા ડ્રેસીસ માં દેખાઈ જેમાં તે ખુબ મજાક મસ્તી કરતી જોવા મળી હતી આ જોતા આદીલ ખાન ચોક્કસ નારાજ થયા આ પછી આદીલ ખાન સાથે રાખી સાવંત જોવા મળી નથી આ વિશે તમે શું કહેશો મિત્રો.