સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક છોકરીનો વિડીઓ ખુબ વાઈરલ થયો છે જેમાં આ છોકરી રસ્તા પર ફુલો વેચી રહી છે કાનોમા ઝુમકા સાડી પહેરીને આ છોકરી રોજ રસ્તા પર બેસે છે આને ફુલો વેચે છે પણ તાજેતરમાં એનો બદલાવનો વિડીઓ સામે આવ્યો છે જેનાથી લોકો ચોંકી ગયા હતા.
જ્યાં એકબાજુ રસ્તા પર ફુલો વેચતી આ સામાન્ય સીધીસાદી અને માસુમ છોકરી દેખાય છે તો બીજી તરફ પ્રોફેશનલ ફોટોગ્રાફર આ છોકરીને રોડ પર થી સ્ટુડિયો માં લઇ જઈ ને ડીઝાઇનર ડ્રેસીસ અને મેકઅપ સાથે પ્રોપર મેકોવર કરિને ફોટોશૂટ કર્યું તો રીઝલ્ટ જોઈ લોકો અચંબિત થઈ ગયા.
એકદમ મોડેલ દેખાઈ હતી જેમાં તે ખુબજ સુંદર અને ગ્લેમરસ દેખાઈ રહી હતી સોર્ટ ડ્રેસીસ અને ખુલ્લા વાળ સાથે ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો હતો આ તસવીરો ને લોકોએ ખૂબ પસંદ કરીછે આ દિવસોમાં ફોટોગ્રાફર પોતાની કળા દેખાડવા રસ્તા પર વર્કર મજુરને ઉપાડીને.
મોડેલ જેવા ફોટોશૂટ કરેછે તો ક્યારેક મોડેલ પણ આવા ફોટોશૂટ જાણી જોઈને કરાવે છે આ ફોટોમાં મોડેલે ફુલ વેચંનારી બની ફોટોશૂટ કરાવ્યું છે કે ફુલો વેચંનાર મોડેલ બની છે એ સમજાતું નથી આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.