પ્રશ્ન હું પરિણીત મહિલા છું મારા લગ્નને હજુ વધારે સમય નથી થયો મારા પતિને મારા માતા પિતાએ પસંદ કર્યા હતા પરંતુ ત્યારબાદ અમે બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં મને મારા પતિથી કોઈ ફરીયાદ નથી તેઓ ખુબ સારા છે મને ખુબ સારું રાખે છે પણ મને તેની એક આદત બિલકુલ ગમતી નથી મારા પતિને.
મારી સાથે નિવસ્ત્ર સૂવું ગમે છે જોકે મને એ વાતથી કંઈ વાંધો નથી પરંતુ મારા માટે ખૂબ જ શરમજનક થાય છે જ્યારે સવારે નોકરાણી આવે છે મારા પતિ મોડી રાત સુધી કામ કરે છે જેના કારણે તે સવારે 10 વાગ્યા સુધી સુઈ રહેછે આ દરમિયાન અમારી નોકરાણી બેડરૂમમાં સાફ કરવા માટે આવે છે જેના કારણે મારે.
દર વખતે ખાતરી કરવી પડે છેકે મારા પતિએ રજાઈ બરોબર ઓઢી છેકે નહીં આ પાછડ નું એક કારણ છે એકવાર મારું ધ્યાન નહોતું અને નોકરાણી બેડરૂમમાં સાફ કરવા પહોંચી તો અચાનક એને એ જોઈ લીધુંકે એ ચોંકી બહાર આવી ગઈ મેં પુછ્યુંતો કે હું દીદી આ રુમ નહીં સાફ કરું મને ખાતરી થઇ કે રજાઈ પડી ગયેલી હસે.
જોયું તે એજ સ્થિતી હતી મેં એમને અનેક વાર સમજાવ્યા પણ એ કહે મને વગર કપડાએ જ ઉઘં આવે છે હવે હું શું કરું જણાવો
લવ કોચ જીજ્ઞાસા ઉનિયાલ કહ્યુંકે હું તમારી સમસ્યાથી સારી રીતે વાકેફ છું પરંતુ પહેલા તમારા પતિ સાથે વાત કરો તેમને કહોકે આ એક કારણ તમને કેટલી તકલીફો થાય છે.
એમને કપડાં પહેરવા કહો તમારા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હું તમને કહી દઉં કે નિર્વસ્ત્ર સૂવું ખરેખર ખરાબ નથી આ આપણા શરીરને શ્વાસ લેવામાં મદદ કરે છે પરંતુ જે ઘરોમાં નોકરાણીઓ કામ કરે છે ત્યાં આ બધું યોગ્ય આવી સ્થિતિમાં હું તમને કહેવા માંગુ છુંકે જો તમારા.
પતિ તમને વારંવાર સમજાવવા છતાં પણ તમારી વાત ન સાંભળે તો તમારે તમારી નોકરાણી સાથે તમારા રૂમની સફાઈ કરવાનું બંધ કરી દેવું જોઈએ જેનાથી નોકરાણી અને તમારા પતિ માટે સારું છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે તમે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.