ટીવીની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારીના કરિયરમાં ઘણા ઉતાર ચડાવ વ્ય તેમ છતાં તેઓ ક્યારેય હારી નથી તેણીએ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી સિરિયલોમાં કામકરી ચુકી છે સ્વેતાએ પોતાના કરિયરની શરૂઆતના દિવસોમાં ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું હતું સ્વેતાએ તેના જીવનમાં બે વાર લગ્ન કર્યા અને બંને વખત છૂટાછેડા લીધા.
શ્વેતા તિવારી તેના લગ્ન જીવનથી એટલી કંટાળી ગઈ છેકે તેઓ ઈચ્છે છેકે તેની પુત્રી પલક તિવારીના લગ્ન ન કરે મિત્રો તમને જણાવી દઈએ પલક તિવારીએ બે વાર લગ્ન કર્યા છે વર્ષ 1998 માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા અને એ લગ્ન પછી શ્વેતાએ પલક તિવારી ને જન્મ આપ્યો હતો પરંતુ એમના લગ્ન કેટલા વર્ષો સુધી જ ટક્યા.
2012 માં એમના છૂટાછેડા થયા સ્વેતાની મુલાકાત અભિનવ કોહલી સાથે થઈ અભિનવ સાથે 2013 માં લગ્ન કરી લીધા એમના લગ્ન થકી એમને એક પુત્ર થયો જેનું નામ રેયાન્સ છે બંને પણ આખરે 2019 માં છૂટાછેડા થયા શ્વેતા તિવારીના બંને લગ્ન કર્યા છતાં તેઓ લગ્નજીવનમાં સફળ ન થઈ શક્યા એટલે હવે.
તેણે પુત્રીને લગ્ન ન કરવાની સલાહ આપી છે તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારીએ તેમના સંબંધોમાંથી એટલું બધું શીખ્યું છેકે તે નથી ઈચ્છતી કે તેની દીકરી પણ આજ તબક્કામાંથી પસાર ન થાય એટલે તેણે તેની પુત્રીને લગ્ન કરવાની સલાહ આપી છે તેણીએ એક ઇન્ટરવ્યૂ કહ્યું હૈયુ કે પલક ઉતાવળમાં કોઈ ખોટું પગલું ન ભરતિ.
તેણે સમજી વિચારને પગલાં ભરવા જેથી તેના જીવનમાં ખુશ રહેવું રહી શકે આગળ જણાવતા કહ્યું હું એમ નથી કહેતી કે દરેક લગ્ન ખરાબ હોય છે પરંતુ તેઓ અત્યારે પોતાનું સુખી જીવન જીવી રહી છે અને હું ઈચ્છું છુંકે તેઓ હંમેશા ખુશ રહે અને તેઓ જે પણ નિર્ણય લેવાની હોય તેને સમજીને લે.