ટીવી સિરિયલ ની અભિનેત્રીઓને પોતાના સીરીયલ ના પાત્ર થકી ઓળખ મળે છે ઘણી અભિનેત્રીઓ સીરીયલમાં ખૂબ સંસ્કાર અને ધાર્મિક વાતો કરતી વાસ્તવિક જીવનમાં કેટલી હદે બોલ્ડ અને હોટ હોયછે આ વિશે ઘણા ઓછા લોકોને માહિતી હોયછે જે અભિનેત્રીઓને દર્શકો સંસ્કારમાં પસંદ કરે છે.
તે અભિનેત્રીઓ ઓટીટીમાં પોતાની હોટ અને બોલ્ડ અદાઓમાં પણ જોવા મળી છે આવો જાણીએ સંસ્કાર નો ઢોલ વગાડતી ટીવી સીરીયલ ની અભિનેત્રીઓ વિશે પહેલા લીસ્ટમાં છે હિના ખાન પહેલીવાર ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતાહૈ માં જોવા મળી હતી અને આ શોમાં તેને ખૂબ લોકચાહના મળી હતી.
આ સિરિયલમાં તેણે એક સંસ્કારી વહુની ભૂમિકા ભજવી હતી તેજ સમયે તે પહેલીવાર ફિલ્મ હેકડ મા જોવા મળી હતી જેમાં અભિનેત્રીએ ભરપૂર બોલ્ડ સીન આપ્યા હતા બિજી અભિનેત્રી છે શ્વેતા તિવારી તે પહેલીવાર કસૌટી ઝિંદગીકી માં જોવા મળી હતી અને તે તેના પહેલા જ શોથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી.
આ શોમાં તેણે સંસ્કારી વહુની ભૂમિકા ભજવી હતી જેમાં તેની લોકપ્રિયતા ખુબ વધી હતી પરંતુ એ એક વેબ સિરીઝમાં પણ જોવા મળી છે શ્વેતા તિવારી એએલટી બાલાજીની સિરીઝ હમ તુમ એન્ડ ધેમ માં તેણે અક્ષય ઓબેરોય સાથે બેડ ઉપર બોલ્ડ સીન્સ આપ્યા હતા ત્રિજી છે આશ્રમ વેબસિરીઝ માં બોલ્ડ અભિનય કરી.
દર્શકોના પરસેવા છોડાવનાર ત્રિધા ચૌધરી જે આજે લાખો લોકોના દિલો પર રાજ કરી રહી છે ત્રિધા ચૌધરી પહેલીવાર ટીવી સિરિયલ દહલીઝમાં જોવા મળી હતી અને તેણે આ સિરિયલમાં એક સંસ્કારી વહુની ભૂમિકા ભજવી હતી તેમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તે આશ્રમ વેબસીરીઝમાં જોવા મળી હતી.
જેમાં તેણે બોબી દેઓલ સાથે બોલ્ડ સીન્સ આપ્યા હતા જેનાથી ચાહકોની આંખો ફાટી ગઈ હતી ટીવી સીરીયલ ની અનેક અભિનેત્રીઓ ટીવી શો સાથે ઘણી વેબસીરીઝ અને બી ગ્રેડ ફિલ્મમાં પણ કામ કરેલું છે જેનુ લિસ્ટ ખુબ લાંબુ છે જેની માહિતી મેળવવા આમને ફોલોવ કરતા રહો આપને જો આ અહેવાલ પસંદ આવ્યો હોય શેર કરવા વિનંતી.