બોલીવુડ અભિનેત્રી અને ડાન્સ ક્વીન નવરા ફતેહી પોતાના ડાન્સ અને અવનવા ડ્રેસીઝ સાથે હંમેશા લોકોમાં ખૂબ ચર્ચામાં રહે છે
નોરા પોતાના કમરના ઠુમકાઓથી લોકોના હોશ ઉડાવી દેછે નોરા ફતેહીની ચાલ જોઈને ઘણાના પરસેવા છૂટી જાય છે અને આ વખતે પણ તેણે એજ કર્યું તાજેતરમાં નોરા ફતેહી.
ઝલક દિખલા જા સિઝન 10 માં પહોંચી હતી જ્યાં તેણે એવો જબરદસ્ત ડાન્સ કર્યો હતો કે માધુરી દીક્ષિત પણ તેની દીવાના બની ગઈ હતી
માધુરી દિક્ષિતે પોતાની ફરમાઈશ મુકતા નોરા ફતેહીને કહ્યું હતું કે આજે હું નોરાને થોડો રાઉડી ડાન્સ કરતી જોવા માંગુ છું જે સાભંડીને નોરા ફતેહીએ મન મુકીને લાવાણી ડાન્સ કર્યો હતો.
ઝલક દિખલા જા ચાહકોનો પ્રિય શોછે જેને જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જુએછે આ વખતે શોને કરણ જોહર માધુરી દીક્ષિત અને નોરા ફતેહી જજ કરી રહ્યા છે હમણાં એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં નોરા ફતેહી લાવાણી પરફોર્મ કરતી જોવા મળી રહી છે પ્રોમોમાં જોઈ શકાય છેકે માધુરી દીક્ષિત કહે છેકે તે નોરાને.
પણ લાવણી ડાન્સ કરતી જોવા માંગે છે નોરા ફતેહી લાવાણી ડાન્સ કરેછે તે જોઈને માધુરી દીક્ષિત તેના ડાન્સ પર સીટીઓ મારતી જોવા મળે છે વીડિયોમાં નોરાએ મરાઠી લુક હીરા જડીત ગ્રીન સાડી પહેરી હતી અને તે જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે સ્ટેજ પર ધૂમ મચાવી રહી છે જેને જોઈને ચાહકો પણ જોરદાર હોબાળો કરી રહ્યા હતા.
અને ખુરશી પર બેઠેલા જજ પણ તાળીઓ પાડવા લાગ્યા હતા કલર ટીવી પર આવતાઓ શોમાં નોરા ફતેહી ને જોવા ચાહકો તલપાપડ થઇ સોશિયલ મીડિયા પર ખૂબ કોમેન્ટ આપી રહ્યા છે નોરા ફતેહી ના સોસીયલ મિડીયા પર લાખો ચાહકો છે વાચક મિત્રો નોરા ફતેહીના આ ડાન્સ વિશે આપનો શું અભિપ્રાયછે એ કોમેન્ટમાં જરુર જણાવજો.