મિત્રો ઘોર કળયુગ ચાલી રહ્યો છે જેમાં ઘણી બધી ઘટનાઓ આપણી સામે આવે છે અમુક ઘટનાઓ ખૂબ જ શરમજનક હોય છે એવો જ એક વિડીયો પ્રકાશ માં સામે આવ્યોછે જે વીડિયોમાં એક 55 વર્ષના કાકા ગળામાં હાર પહેરીને એક 22 વર્ષની યુવતી સાથે બેઠેલા જણાય છે બંને એ ફૂલહાર પહેરેલા.
હાથમાં હાથ નાખી યુવતી કાકા ની બાંહોમા સુતેલી જોવા મળતા એક જાગૃત યુવક જ્યારે એ બંનેને જઈને પૂછે છે ત્યારે કાકા જણાવેછે મેં લગ્ન કર્યા છે તો યુવતી પણ કહે છે 10 મહિનાના એગ્રીમેન્ટ પર અમે બંને લગ્ન કર્યા છે તમને શું તકલીફ છે તમે તમારું કામ કરો યુવક વધારે પૂછતા કાકા જણાવે છે.
મારે એક વારીસ બાળક જોઈએછે હું આ યુવતી ને પૈસા આપુંછું એ એની મરજીથી તૈયાર છે ત્યારે યુવતી પણ જવાબ આપે છેકે મારે માત્ર પૈસાથી મતલબછે હું કંઈ પણ કરવા તૈયાર છું તમારે નથી શું લેવા દેવા એમ કહીને વિડીયો ઉતારવાની ના પાડે છે ત્યારે યુવક કહેછે હું જાગૃત નાગરિક છું અને આ યોગ્ય નથી પરંતુ બંને માનવા તૈયાર નહોતા.
અને જણાવે છેકે અમારી જિંદગી છે અમને જે અમારી મરજીથી યોગ્ય લાગે એ કરીએ છીએ મિત્રો સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે વિડીયો ક્યાંનો છે એની માહિતી અમારી પાસે નથી પરંતુ સમાજમાં ફેલાતા આવા દુષણો ફેલાતા રોકવા જરૂરીછે આ ઘટના એકદમ નિંદનીય છે આપનો શું અભિપ્રાયછે એ જરૂર જણાવજો.