છેલ્લા કેટલાક દિવસોથી ઉર્વશી રૌતેલા ચર્ચામાં છે ક્યારેક રિષભ પંતને લઈને તો ક્યારેક પકિસ્તાની ક્રિકેટર ને લઈને તેના વચ્ચે હાલમાં અલગ અંદાજમાં સ્પોટ થઈ અહીં તેનું લુક અને પહેરવેશ બિકુલ અલગ હતો ઉર્વશી રૌતેલાના લુક સામે આવતા જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા હતા.
મૂળ શ્રીલંકાની અને બૉલીવુડ એક્ટર ઉર્વશી રૌતેલા એ પોતાના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યોછે શેર કરેલ વીડિયોમાં ઉર્વશી રૌતેલાએ શોર્ટ્સ અને પ્રિન્ટેડ કલર ટોપ પહેર્યું છે વીડિયોમાં તે અરીસાની સામે કપડાં બદલતી જોવા મળે છે જેના કારણે ટ્રોલરે તેને.
ટ્રોલ કરતા કોમેંટો કરી હતી કે આખરે તમે પણ શું બતાવવા માંગો છો અને જો તમારે કપડાં બદલવા જ હોય તો તમે કેમેરા બંધ કરીને બદલી શકો છો અને આવા વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવાની જરૂર નથી પરંતુ મિત્રો ઉવર્ષને ટ્રોલ થવું આ પહેલીવાર નથી આ પહેલા પણ ઉર્વશીના.
આવા તમામ ફોટા અને વીડિયો વાયરલ થયા હતા જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો તેના વચ્ચે આ લુકમાં પણ તેઓ ખુબ હોટ અને બોલ્ડ જોવા મળી રહી છે ફેન્સ તેને પસંદ કરી રહ્યા છે જ્યારે કેટલાક લોકોએ એક્ટરે જબરજસ્ત ટ્રોલ પણ કરી હતી વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.