આપણે ઘણીવાર જોઈએ છીએ કે એક્ટર પોતાના ફેન્સ સામે ગુસ્સે થઈને ન કરવાની હરકત કરતા હોય છે અને હવે એવામાં એવુજ કંઈક સાઉથના એક્ટરે કરી છે એકબાજુ અત્યારે પુરા દેશમાં બૉલીવુડ એક્ટરને છોડીને સાઉથના સ્ટારને પસંદ કરવા લાગ્યા છે તેના વચ્ચે સાઉથ સ્ટાર રાણા.
દગુબત્તીનો એક વિડીયો સામે આવ્યો છે અને એ વિડીઓમાં રાણા દગુબત્તી ફેન્સ પર ગુસ્સે થતા જોવામળે છે હકીકતમાં રાણાનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીઓમાં જોઈ શકાય છેકે રાણા મંદિરમાં જઈ રહ્યા છે ત્યારે જોડે એમનો એક ફેન્સ આવે છે.
અને તે ફેન્સ રાણા જોડે સેલ્ફી લેવાની કોશિશ કરે છે પરંતુ ત્યારે જ અચાનક રાણા એ ફેન્સ પર ગુસ્સે થઈ જાય છે ફેન્સનો મોબાઈલ હાથમાંથી છીનવી લેછે અને અને ફેન્સને આગળ વધવા કહે છે અને તેઓ આગળ વધવા લાગે છે સોસીયલ મીડ્યમ રાણાનો આ વિડિઓ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
અને રાણાનો આ વ્યવહાર જોઈને દરેક હેરાન છે કહેવાય રહ્યું છેકે આ વિડિઓ એ સમયનો છે જયારે રાણા પોતાના પરિવાર સાથે તિરુપતિ દર્શન કરવા પહોંચ્યા હતા કારણ રાણાની ફિલ્મ રિલીઝ થવાની છે અને એ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે ફિલ્મનું નામ ક્બઝા છે.