તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ આજે ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે ભારતના દરેક રાજ્યોને સમાવીને બનાવેલ એક પરિવાર આજે લોકો ખૂબ જ પસંદ કરે છે એમાં વિવિધ સંપ્રદાય અને ધર્મના લોકો એકબીજાની સાથે રહેછે એ જોઈને લોકો ખૂબ ગર્વ અનુભવે છે તેના વચ્ચે આ શોના પાત્ર.
પોપટલાલ જેવો ઘણા વર્ષોથી સિંગલ જ દેખાય છે ઘણીવાર પોપટલાલને અનેક છોકરીઓએ રિજેક્ટ કર્યો ક્યાંક લગ્ન થતાં થતાં તૂટી ગયા વર્ષોથી પોપટલાલ કુંવારા રહીને હવે કંટાળી ગયા છે અને દર્શકો પણ એક ના એક જોઈ કંટાળી ગયા છે તેના વચ્ચે મીડિયા રિપોર્ટ અનુસાર સામે આવી રહી છે.
જેમાં જણાવ્યું છેકે શોના પ્રોડ્યુસર આશિત મોદી અત્યારે હાલ શોમાં નવા પાત્ર તરીકે એટલે કે પોપટની પત્ની ના રૂપમાં અભિનેત્રીઓના ઓડિશન લઈ રહ્યા છે જેમાં કાયમીક પોપટલાલની પત્ની તરીકે આ શોમા ભૂમિકા ભજવે જેનાથી દર્શકો ખૂબ જ ખુશ જણાય છે એક સર્વે મુજબ તારક મહેતા કા ઉલ્ટા.
ચશ્મા સીરીયલના દર્શકો અને ચાહકો માંગ કરી રહ્યા છેકે પોપટલાલની પત્નીને દેખાડવામાં આવે અને પોપટલાલના લગ્ન કરવામાં આવેતો એ માંગ અને પૂરી કરવા માટે આશિત મોદી ભારતમાં આવ્યા છે અને સૂત્રો મુજબ આવનાર એપિસોડમાં પોપટલાલ લગ્ન દેખાડે એવું જણાઈ રહ્યું છે.