મૂળ ગુજરાતી અને ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું નામ વિશ્વના ટોપ 10 સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ છે એમની સંપત્તિમાં કોઈ કમી નથી આવી સ્થિતિમાં દરેકની નજર મુકેશ અંબાણી અને તેમના પરિવારની લક્ઝરી લાઈફ પર છે એમની લાઇફસ્ટાઇલ પણ મીડિયામાં ચર્ચામાં રહે છે.
અહીં વાત મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની વાત લઈએ તો એક રિપોર્ટ મુજબ નીતા અંબાણી દુનિયાનું સૌથી મોંઘુ પાણી પીવે છે અને મિત્રો આ પાણીના એક ઘૂંટની કિંમત લાખોમાં છે નીતા અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે તેઓ પોતાનું જીવન ખર્ચાળ અને વૈભવી શોક માટે જાણીતી છે.
કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ દાવો કરવામાં આવ્યો છેકે તેઓ 3 લાખ રૂપિયાના કપમાં ચા પીવે છે અને લાખોની કિંમતની સાડીઓ પહેરે છે નીતા અંબાણી ખુદ સ્વસ્થ રહેવા માટે લાખો રૂપિયા ખર્ચો કરે છે મીડિયા રિપોર્ટ્સ મુજબ નીતા અંબાણી જે પાણી પીવેછે તે સૌથી મોંઘુ પાણી છે મિત્રો તમને માનવામાં.
નહીં આવે પરંતુ નીતા અંબાણી જે પાણી પીવે છે 750ml બોટલની કિંમત 40 લાખની નજીક છે અને આ પાણી મોંઘુ હોવાથી વિશ્વમાં ફક્ત કેટલાક લોકોજ આ મોંઘુ પાણી પીવે છે નીતા જે કંપનીનું પાણી પીવે છે તેનું નામ Aqua Cristalo Triboto છે અને આ વિદેશી પાણીની એક બોટલની કિંમત 60 હજાર ડોલર છે.