લોકપ્રિય ટેલિવિઝન ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના તમામ પાત્રો પોતાના આગવો અંદાજથી લોકોના દિલમાં છવાયેલા છે આજે દરેક ઘરમાં જેઠાલાલ સાથે તમામ કેરેક્ટરને લોકો ખૂબ પ્રેમ આપી રહ્યા છે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી આ શોના મેઈન પાત્ર છે પોતાના ચહેરાના ભાવ ભાવ.
અને કોમેડી થકી એ ખૂબ જ લોકપ્રિય છે ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માંથી ઘણા બધા પાત્રો બદલાયા છે જેમાં દિશા વાકાણી ઘણા સમયથી આ શોમાં દેખાતી નથી તો સોઢી પણ બદલાયા છે સાથે શૈલેષ લોઢાના આ શોમાંથી ગયા બાદ વિવાદ સર્જાયો છે એમને તાજેતરમાં.
આસિત મોદી પર શો નાપાત્ર માં બદલાવ કરી તારક મહેતા તરીકે સચિન શ્રોફ્ર લાવતા નિશાન સાધ્યું છે અને આસિત મોદી પર કાવ્ય સ્વરૂપે ગંભીર આક્ષેપો લગાડ્યા છે આશિત મોદીએ ગણપતિ સ્થાપન સોમા એક એપિસોડ છે એમાં જણાવ્યું છે કે દરેક રાત્રી પછી સુરજ આવે છે એમ જ આ શોમાં પણ બદલાવ આવશે કોઈ એકના.
ગયા બાદ બીજું આવશે તો શૈલેષ લોઢા બાદ જેઠાલાલ પર શું આ નિવેદન છે એવું દર્શકો મનમાં વિચારી રહ્યા છે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને લોકો ખૂબ જ પસંદ કરેછે જો વચ્ચે દિલીપ જોશીને બદલવામાં આવશે તો શોને બંધ થવાના એંધાણ નક્કી છે કારણકે દિલીપ જોશી વિના આ શોનું કોઈ વજુદ નથી એવું લોકોનું કહેવું છે.