બોલીવુડની અભિનેત્રી અમીશા પટેલ પોતાની ફિલ્મ ગદર અને આવનારી ફિલ્મ ગદરની સિક્વલ ગદર ટુ સાથે લોકોમાં હાલ ખૂબ ચર્ચામાં આવી છે બોલીવુડમાં 90 ના દસકામાં એક થી એક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી અમીશા પટેલ ફરી જ્યારે ગદર ટુ માં મુખ્ય અભિનેત્રી રૂપે દેખાવવા જઈ રહી છે.
ત્યારે તાજેતરમાં એમનું એક ઇન્સ્ટાગ્રામ લાઈવ સામે આવ્યું છે તેમાં એ પાકિસ્તાની અભિનેતા ઇમરાન અબ્બાસ સાથે જોવા મળી સમગ્ર ઘટના મુજબ અમીશા પટેલ પાકિસ્તાની એક્ટર ઇમરાન સાથે એવોર્ડ શોમાં હાજર હતી એ એવોર્ડના પુરા થયા બાદ તે ઇન્સ્ટાગ્રામ પર બંને સાથે બેસીને.
લાઈવ થયા અમીશા પટેલે કહ્યુંકે આ મારું ફર્સ્ટ લાઈવ છે અને એ પણ ઇમરાન ને કહે તમારી સાથે ઘણા પાકિસ્તાની લોકો કોમેન્ટ કરી કે તમારી બંનેની જોડી ખુબ સરસ છે અમીશા તુમ પાકિસ્તાન આ જાઓ હમ તુમ્હે ઇમરાન કે સાથ દેખના ચાહતેહૈ આ સાથે ઇમરાને જણાવ્યુંકે હું.
અમીશા સાથે એક ફિલ્મ કરવા માગતો હતો પરંતુ એ એક સપનું રહી ગયું અમીશા પટેલ અને ઇમરાન આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો થોડા સમયમાં ગદર ટુ ફિલ્મ આવવાની છે એ વચ્ચે અમીશા પટેલ ખૂબ જ ચર્ચામાં રહે છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.