અભિનેતા સોનુ સુદ કો!રોના કાળના સમયગાળાથી લોકોની વચ્ચે ખૂબ સેવા કરતો જણાય છે એને કો!રોનાના સમયગાળા દરમિયાન પણ ઘણા ગરીબ લોકોની બધી જ પ્રકારે સહાયતા કરી હતી ઘણા બધા વિસ્તારોમાં સોનું સુદે ગરીબોના તારણહાર નો દરજ્જો પણ પ્રાપ્ત કર્યો હતો.
તાજેતરમાં સોનુ સુદે પોતાના ટ્વિટર પેજ પરથી ઓફિસિયલ જાહેરાત કરી છેકે આઇએસ અને આઇપીએસ ની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ ને કોચિંગ માટે સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે એને વધારે માં લખ્યું છેકે આઈએએસ બંન ઓર દેશ બચ્યા સોનુ એ એમાં એક.
લીંક પણ મૂકેલી છે જેમાંથી સ્કોલરશીપ લેવા માટે આપ એપ્લાય પણ કરી શકો છો સોનુ સુદ બોલીવુડ સાથે ઘણી બધી સાઉથ મુવી માં અભિનય કરી ચૂકેલો છે અને એની ગણના ઈન્ડસ્ટ્રી માં એક દાતાર અને લોકોના મદદગાર તરીકે થાય છે એ પોતાની ઇન્કમ માંથી ઘણી બધી લોક સેવાઓ કરે છે ઘણા બધા.
અનાથ આશ્રમો સાથે પણ સોનુ સૂદ જોડાયેલો છે જેવી રીતે ગુજરાતમાં ખજુરભાઈ અને પોપટભાઈની ટીમ કામ કરી રહી છે એવી જ રીતે પુરા દેશ સાથે જોડાઈને સોનુ સુદ સેવા કરી રહ્યા છે સોનુ સુદ એક આપના માહિતી કેવી લાગી એ મિત્રો જણાવજો અને બીજા લોકો સુધી પણ આ પોસ્ટને શેર કરજો