Cli
કપિલ શર્માને વધુ એક મોટો ઝટકો, શોના મહત્વનું પાત્ર નિભાવતા ચંદુએ શો છોડ્યો, જાણો કારણ...

કપિલ શર્માને વધુ એક મોટો ઝટકો, શોના મહત્વનું પાત્ર નિભાવતા ચંદુએ શો છોડ્યો, જાણો કારણ…

Bollywood/Entertainment Breaking

ખૂબ લોકપ્રિય હીન્દી ટીવી શો કપિલ શર્મા શો અત્યારે ચર્ચામાં છે માહિતી મુજબ આ વખતે કપિલની સાથે કૃષ્ણા અભિષેક ભારતી તો નહીં હોય પરંતુ તમને જણાવી દઈએ કે એક અન્ય કોમેડિયન છે જેઓ આ વખતે આ શોનો ભાગ નહીં હોય કપિલ શર્મા સોના ચંદુ નામે ફેમસ ચંદન પ્રભાકરે આ શોને.

છોડી ને શોના કર્તાહર્તા ઓને ઝાટકો આપ્યો છે કપિલ અને ચંદનની વચ્ચે કોઈ ઝ!ઘડો નથી થયો ચંદને એ વાતનો પણ ખુલાસો કર્યો છેકે શો છોડવા પાછળ કોઈ ખાસ કારણ નથી તે માત્ર બ્રેક લેવા માગે છે ચંદન સતત ચંદુ ચાયવાલાની ભૂમિકા નિભાવીને કંટાળી ગયો છે ચંદન કપિલની ઓસ્ટ્રેલિયા.

ટૂરથી પણ બહાર હતો આ ટૂર પર કિકૂ શારદા કૃષ્ણા અભિષેક તેની સાથે જોવા મળ્યા હતા ચંદન ધ કપિલ શર્મા શોની નવી સિઝનના પ્રોમોમાં જોવા મળ્યો હતો આ સિઝનમાં તેનું કેરેક્ટર અપગ્રેડ કરવામાં આવ્યું હતું તેની પત્ની અને બાળકો પણ બતાવવામાં આવ્યા હતા છે આવી ઓફીસીયલ.

જાહેરાતો અને જાહેર એડ દેખાડવાથી શોના સ્પોન્સરો સહીત દર્શકો ને મોટો ઝાટકો લાગ્યો છે અને તેના પહેલા પણ શોના કૃષ્ણા અભિષેક અને ભારતીએ પણ આ શોને અલગ અલગ કારણો બતાવી છોડી દીધેલ છે તાજેતરમાં આવેલી આ ખબર થી કપીલ શર્મા સહીત ફેન્સ ને ઘણું દુખ લાગ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *