અત્યારે સોસીયલ મીડિયામાં આપણે અનેક અવનવા વિડિઓ જોતા હોઈએ છીએ પરંતુ ક્યારેક એવા વિડિઓ સામે આવે છે જેને જોઈને માનવામાં ન આવે અથવા જોઈને હસવું આવી જાય એક એવો જ મહારાષ્ટ્રના સોલાપુરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વિડિઓ મહારાષ્ટ્રનો છે હકીકતમાં મહારાષ્ટ્રના સોલાપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જ્યાં એક મહિલાએ સલૂન માલિકને ચપ્પલ વડે માર મા!ર્યો હતો અહીં મહિલાનો આરોપ પણ કંઈક એવો હતો મહિલાનું કહેવું છેકે તેણે આ સલૂન માલિકને ત્યાં ડાઈ કરાવ્યા બાદ સફેદ વાળ રહી ગયા હતા.
જે બાદ મહિલાએ સલૂનમાં તો!ડફોડ કરી અને સલૂન મલિક જોડે તેના પૈસા પાછા માંગ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જયારે આ બાજુ સલૂન માલિકનું કહેવું છેકે મહિલા ઇચ્છે છેકે તેના વાળના મૂળમાંથી સફેદ વાળ તેની પાછળ આવે અહીં વિડીઓમાં સાફ.
જોઈ શકાય છેકે મહિલાએ સલૂન માં સલૂન માલિકને ચપ્પલથી માર મારી રહી છે અને મોટા પાયે હંગામો કરી રહી છે અત્યારે આ વીડિયો સોશિયલમીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે વીડિયોમાં મહિલા હાથમાં ચપ્પલ સાથે જોવા મળી રહી છે લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.