Cli
ગુજરાતી અર્બન ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકર ના લગ્ન થઈ ગયાં, તેની ફોટો પણ સામે આવી પરંતુ સચ્ચાઈ સામે આવી ત્યારે ચોંક્યા...

ગુજરાતી અર્બન ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકર ના લગ્ન થઈ ગયાં, તેની ફોટો પણ સામે આવી પરંતુ સચ્ચાઈ સામે આવી ત્યારે ચોંક્યા…

Breaking

ગુજરાતી સિનેમા જગતમા એક અલગજ અંદાજ સાથે ફરી ગુજરાતી સિનેમા ને બેઠી કરવા નવી સ્ટોરી ડીરેક્સન સાથે અર્બન ફીલ્મો નો કેર્ઝ બેઠો કરનાર છેલ્લા દિવસ જેવી ફીલ્મોથી ફેમસ થયેલા ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકરે ગુજરાતમા એક આગવી ઓળખ ઉભી કરી છે એમની ફિલ્મો લાગતા.

હાલના સિનેમાઘરો માં હાઉસ ફુલ ના બોર્ડ લાગી જાય છે એમના ગુજરાત માં ખુબ ફેન્સ ફોલોવર છે તેના વચ્ચે તાજેતરમાં એમની એક તસવીર વાઈરલ થઈ હતી જેમાં મલ્હાર સાથે છોકરીના ગળામાં ફુલહાર જોવા મળતા હતા જેના ઉપર હેપ્પી મેરેજ જેવા લખાણ સાથે ઘણી પોસ્ટ સોસીયલ.

મિડીયા પર વાઈરલ થઈ હતી અને કહેવાયું મલ્હાર ઠાકરના લગ્ન થઈ ગયા છે [પરંતુ આ એક અફવા હતી આ વાતની ખબર પડતા એક્ટર મલ્હાર ઠાકરે જણાવત કહ્યું મિત્રો મારા લગ્ન નથી થયા ખોટી અફવા ન ફેલાવો યાર આ આવનાર ફીલ્મનો ફોટો છે આને એનું ટ્રીઝર પણ સોસીયલ મીડિયામાં મુકેલુ છે.

આમ કહેતા અભિનેતાએ ચોખવટ કરી મલ્હાર ની ફિલ્મ મજા કે સજા નું આ પોસ્ટર હતું જે ફીલ્મ આવનાર છે જેની કહાની અદભુત છે આ ફીલ્મમા એક એવા કપલની વાતછે જે બાળક નથી ઈચ્છતા તો સામાજીક રીવાજો ગર્ભાવસ્થા માટે દબાણ કરેછે આ કોમેડી સહ સ્ટોરી ફિલ્મ છે અને તે આવનાર સમયમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *