Cli
પ્રેગ્નેટ આલિયા ભટ્ટ સ્પોટ થઈ કેમરા સામે, પરંતુ તેનું બેબી બંમ્પ જોઈને લોકો પણ અંદાજો લગાવવું લાગ્યા...

પ્રેગ્નેટ આલિયા ભટ્ટ સ્પોટ થઈ કેમરા સામે, પરંતુ તેનું બેબી બંમ્પ જોઈને લોકો પણ અંદાજો લગાવવું લાગ્યા…

Bollywood/Entertainment Breaking

અભિનેત્રી આલિયા ભટ્ટ અત્યારે એમની પ્રેગન્સી સાથે સાથે આવનાર ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે અયાન મુખર્જી દ્વારા નિર્દેર્શિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થવા માટે તૈયાર છે તેના વચ્ચે આલિયા ભટ્ટ પણ પતિ રણબીર સાથે ફેન્સ વચ્ચે ફિલ્મના પ્રમોશનમાં ફરી રહી છે બ્રહ્માસ્ત્રની પુરી ટિમ અલગ અલગ શહેરો.

અને રાજ્યોમાં ફિલ્મનો જોરશોરથી પ્રચાર કરી રહી છે હવે તેના વચ્ચે આલિયા ભટ્ટ ફિલ્મના પ્રમોશન દરમિયાન મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી આ દરમિયાન એમની સાથે એમના પતિ રણબીર પણ હાજર હતા આલિયા પોતાના વિડીઓમાં ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી રહી હતી સાથે એક્ટરનું લુક પણ સ્ટાઈલિશ લાગી રહ્યું છે.

એક્ટરના આ લુકને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે એક્ટરની આ તસ્વીરમાં જોઈ શકાય છેકે તેના ચહેરા પર ગ્લો સાફ ઝળકી રહ્યો છે તેઓ તેના બેબી બંમ્પને ફ્લોન્ટ કરતા જોવા મળી હતી જણાવી દઈએ અયાન મુખર્જીની આ ફિલ્મમાં આલિયા સાથે પતિ રણબીર સહિત અન્ય બીજા સ્ટાર પણ લીડ રોલમાં જોવા મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *