Cli
નિયા શર્મા એ બંજારન ના લુક માં કર્યો રોડ પર અંતરંગી ડાન્સ લોકો બોલી ઉઠ્યા એક વધુ ઉરફી જાવેદ જેવી ગાંડી...

નિયા શર્મા એ બંજારન ના લુક માં કર્યો રોડ પર અંતરંગી ડાન્સ લોકો બોલી ઉઠ્યા એક વધુ ઉરફી જાવેદ જેવી ગાંડી…

Bollywood/Entertainment Breaking

નિયા શર્માની રોડ પર પર અતરંગી હરકતો નો વિડીઓ સોશીયલ મીડીયા પર વાઈરલ થયો છે લોકો એ ખુબ ટ્રોલ કરી છે ટેલીવીઝન અભિનેત્રી નિયા શર્મા આજકાલ ઝલક દિખલા જા 10 રીયાલીટી શો માં નજર આવી રહી છે તાજેતરમાં શરુ થયેલા માં શો માં મુબંઈ ફિલ્મશીટી માં નિયા શર્મા ના.

આ વાઈરલ વિડીઓ જોઈએ લોકો એ ગજબ ની બેઇજ્જતી કરી છે નિયા શર્મા ના આ વાઈરલ વિડીઓને વિરલ ભયાણી એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલો છે જેમાં નિયા શર્મા ખુલ્લા વિખરેલા ધુળ વાળા વાળ સાથે બંજારનનો પોષાક પહેરીને અજીબોગરીબ હરકતો કરતો ડાન્સ.

અને અભિનય કરીને લોકોને હસવા મજબૂર કર્યાછે આ વિડીઓ વાઈરલ થતાં યુરો એ ખુબ ટ્રોલ કરી છે સાથે લખ્યું છે ઉર્ફિ જેવી બીજી એક પાગલ તો ફિદા યુઝરે કીધું કે ઓવર એક્ટીગ લાગે છે બધં કર તો બિલાડી જેવી કહી ને પણ એને લોકોએ ખુબ ટ્રોલ કરી છે મિત્રો તમારી જાણકારી માટે.

જણાવી દઈએ આ લુક માં એક્ટર ઝલક દિખલાજા 10 માં ડાન્સ કરવાની છે અને તે શોને બોલિવૂડ અભિનેત્રી માધુરી દિક્ષિત સાથે કરણ જોહર અને નોરા ફતેહી જજ કરવાના છે શોને લઈને અત્યારથી ખુબ માહોલ બનાવાઈ રહ્યો છે વાચકમિત્રો આ પોસ્ટ બાબતે તેમે શું કહેશો કોમેંટમાં તમે જણાવી શકૉ છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *