કોફી વિથ કરણ ના 7 માં એપીસોડમા કેટરીના કૈફ પોતાની આગામી ફિલ્મ ફોનભુત ના પ્રમોશન માટે દેખાવાની છે તેના વચ્ચે એને પોતાની સુહાગરાત ને લઈને કેટલાક સિક્રેટ કીધા છે કોફી વિથ કરણ 7 એપીસોડ માં કરણ કાંઈક સ્ટાર સાથે જોડાયેલી ધમાકેદાર ખબરો સામે લાવે છે તેના વચ્ચે આમીરખાન જેવા સ્ટારો એ.
એમ પણ કહ્યું હતું કે કરણ ને બિજાની પ્રશનલ લાઈફ માં દલખ દેવાની ઘણી ઈચ્છા રહે છે ત્યારે હમણા એમના ગેસ્ટ તરીકે કેટરીના કૈફ સિદ્ધાંત ચતુવૈદી ઈસાન ખટ્ટર જોવા મળવાના છે ત્યારે કરણે પુછેલા સુહાગરાત વિષયક પ્રશ્નો ના જવાબ પણ કેટરીના એ ખુલી ને આપ્યા છે કરણે પુછ્યું કેટરીના ને કે સૂહાગરાથ વિશે આપનું શું કહેવું છે.
તો કેટરીના કહે સુહાગરાત એ એક નાટકીય બાબતછે હું નથી માનતી સુહાગદીવશ પણ હોવો જોઈએ લગ્ન પ્રસંગ પર થાકીને આવેલા પતિ પત્ની વચ્ચે સુહાગરાત કંટાળાજનક લાગેછે તો થોડો સમય પહેલા રણબીર કપૂર સાથે આલીયા ભટ્ટ પણ આવેલી આ શોમાં એને પણ જવાબ આપેલો કે સુહાગરાત જેવું કાંઈ હોતું જ નથી