આ ઘટના છે બનાસકાંઠા ના વાવ તાલુકાના દેથળી ગામની દેથળી ગામ પાસે નર્મદાની એક કેનાલ પસાર થાય છે ગામ ના લોકો ત્યાં અવરજવર કરેછે આ દરમિયાન કેનાલની બાજુમાં એક મોબાઈલ પર રીગં વાગતી હતી ત્યાંથી પસાર થનારા એક વ્યક્તિ એ મોબાઈલ જોયો અને કેનાલમાં તરતો મૃતદેહ જોવા મળી.
સમગ્ર ઘટના ની પૃષ્ઠી કરી એને નજીકના પોલીસ સ્ટેશન માં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે થી ત્રણ બાળકોનો મૃતદેહ બહાર કાઢી પણ એ મહીલા અને એના પ્રેમી નો મૃતદેહ ખુબ મહેનત બાદ હાથમાં આવી આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસે સાસરીયા પક્ષને સાથે રાખીને સમગ્ર ઘટના ની માહીતી મેળવી લોકોના જણાવ્યા.
અનુસાર આ મહીલા પોતાના પ્રેમી સાથે ભાગીને આ કેનાલમા ખુદખુશી પ્રયાસ કર્યો હસે એવી માહીતી મળી પોલીસે તરવૈયાઓ ને કેનાલમાં ઉતારી ને વધારે સબુત મેળવવાના પ્રયત્નો પણ કર્યા હાલ સમગ્ર પથંકમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે માસુમ બાળકો ના મો!ત અંગે લોકો ખુબ દુખ વ્યક્ત કરી રહ્યા છે પોલીસ ઝીણંવટ પુર્વક તપાસ કરી રહિત છે